✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં લોન્ચ થયો Nokia 2, દમદાર બેટરી સાથે મળશે આ ખાસ ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2017 08:06 AM (IST)
1

Nokia 2માં યુઝર્સને 5 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ ફ્રંટ કેમેરા અને 8 મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરા LED ફ્લેશ સાથે મળશે. આ સિવાય સ્માર્ટફોનમાં GPS, ગ્લોનાસ, wi-fi 802.11, FM રેડિયો અને બ્લૂટૂથ કનેક્ટિવિટી ઓપ્શન મળશે.

2

ક્વૉડ-કોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 212 પ્રોસેસર વાળા Nokia 2માં 1GBની રેમ અને 8 GB ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી 128 GB સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

3

HMD ગ્લોબલનો દાવો છે કે સ્માર્ટફોનમાં આપવામાં આવેલી 4100 mAH બેટરી 2 દિવસ સુધી ચાલી શકે છે.

4

Nokia 2 એન્ડ્રોઈડ 7.1.1 નૂગટ ઓપરેટિંગ સિસ્ટમ પર રન થાય છે અને તેમાં ટુંક સમયમાં એન્ડ્રોઈડ 8.0 ઓરિયોનું અપડેટ શક્ય બનશે. ફોનમાં 5 ઈંચની HD રિઝોલ્યુશન વાળી 16:9 એસ્પેક્ટ રેશિયો વાળી LTPS સ્ક્રીન આપવામાં આવી છે.

5

Nokia 2 સ્માર્ટફોન ત્રણ કલર કૉપર બ્લેક, પ્યૂટર બ્લેક અને વ્હાઈટમાં મળશે. નવેમ્બરના બીજા અઠવાડિયાથી આ ફોન ઉપલબ્ધ થશે. કંપનીએ આની ગ્લોબલ પ્રાઈસ 99 યૂરો(લગભગ 7500 રુપિયા) રાખી છે, પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 6999 રુપિયા હશે.

6

નોકિયાએ સસ્તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન Nokia 2 લોન્ચ કર્યો છે. બેન્ચમાર્ક સાઈટની લિસ્ટિંગથી આ સસ્તા નોકિયા હેન્ડસેટના સ્પેસિફિકેશન સાર્વજનિક થઈ ગયા છે. વેબસાઈટ પર Nokia TA-1035 મોડલ નંબરવાળા હેન્ડસેટને સ્પેસિફિકેશન સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • ભારતમાં લોન્ચ થયો Nokia 2, દમદાર બેટરી સાથે મળશે આ ખાસ ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.