✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Nokia 3310: આ બધુ છે નવા વર્ઝનમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Feb 2017 08:08 AM (IST)
1

ડિઝાઈનઃ Nokia 3310ની ડિઝાઈનની વાત કરીએ તો તે નવી છે પરંતુ તેમ છતાં તેને જોતા જૂના જેવો જ અનુભવ થાય છે. આ કર્વ્ડ શેપની છે. Nokia 3310માં 16 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે તેને વધુમાં વધુ 32જીબી સુધી વધારી શકાશે.

2

સ્નેક ગેમઃ Nokia 3310માં સ્નેક ગેમ કેવી રીતે ભૂલી શકાય? કંપનીએ તેને અપગ્રેટેડ વર્ઝનમાં પણ આપી છે. એટલું જ નહીં, હવે તો Nokia 3310ની સ્ક્રીન પ્રકાશમાં પણ જોઈ શકાય છે. તેની સ્ક્રીન કરલફુલ હશે.

3

કનેક્ટિવિટીઃ આ ફોનમાં કોલિંગ અને મેસેજિંગ માટે 2જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. એફએમ રેડિયો પણ હશે. આ ચાર અલગ અલગ રંગમાં મળશે.

4

બેટરીઃ આસોલિડ ફોનની બેટરી પણ સોલિડ હશે અને તે વાતનો અંદાજ પહેલાથી જ લોકોને હતો. કંપનીનો દાવો છે કે, Nokia 3310ની બેટરી આખા એક દિવસનો ટોકટાઈમ આપશે. આ 1200 એમએએચની હશે. તેની સાથે જ આ આખા મહિના માટે સ્ટેન્ડબાય બેકએપ પણ આપશે. ચાર્જિંગ માટે યૂએસબી પોર્ટ આપવામાં આવ્યો છે.

5

કેમેરોઃ Nokia 3310ના અપગ્રેટેડ વર્ઝનમાં કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ 2 મેગાપિક્સલનો કેમેરો તમને ફોટો ક્લિક કરવામાં મદદ કરશે. નોકિયાના આ ફોનને બે વેરિઅન્ટમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. તેમાં એક સિમ અને બે સિમવાળા ફોન ઉતારવાનો નિર્ણય કર્યો છે. Nokia 3310ની કિંમત 3448 રૂપિયાની આસપાસ હશે.

6

નોકિયાએ રવિવારે આખરે બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં સૌથી વધારે પાવરફુલ હેન્ડસેટ Nokia 3310 લોન્ચ કર્યો. 17 વર્ષ બાદ રી લોન્ચ થયેલ આ ફોનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવો જાણીએ નોકિયાના આ નવા વર્ઝન ફોનમાં કંપનીએ ક્યાં નવા ફીચર્સ આપ્યા છે અને શું અપગ્રેડ કર્યું છે...

  • હોમ
  • ગેજેટ
  • Nokia 3310: આ બધુ છે નવા વર્ઝનમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.