આજે લોન્ચ થઈ શકે છે NOKIA 6, લીક થયા સ્પેસિફિકેશન
Nokia 6 (2018) સ્માર્ટફોની ઈન્ટરનેલ મેમરી 128 જીબી સુધી વધારી શકાશે. 3000mAhની બેટરી. નોકિયા 6ના બે વેરિયન્ટને TENAA પર જોવા મળ્યાં હતા. એવા સમાચારો હતા કે આ સ્માર્ટફોન વ્હાઈટ, બ્લેક અને બ્લુ કલરમાં મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App4 GB રેમ સાથે 32 અને 64 GB સ્ટોરેજના ઓપ્શન આપી શકે છે. એન્ડ્રોઈડ વર્ઝનની માહિતી હજુ સામે આવી નથી. જેમાં બેકમાં 16 મેગાપિક્સલ અને ફ્રન્ટમાં 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર રહેશે.
લીક થયેલી માહિતી મુજબ કંપની આ નવા હેન્ડસેટમાં 5.5 ઈંચની ફુલ એચડી 1920 X 1080 ડિસ્પ્લે આપી શકે છે. ડિસ્પ્લે 18:9ના આસ્પેક્ટ રેશિયો સાથે આવશે. જેમાં Qualcomm Snapdragon 630 પ્રોસેસર આપી શકે છે.
નવી દિલ્હીઃ નોકિયાના જે ફોનની આતૂરતાથી રાહ જોવાઈ રહી હતી તે નોકિયા 6 (NOKIA 6) આજે એટલે કે 5 જાન્યુઆરીએ લોન્ચ થઈ શકે છે. જોકે તેના લોન્ચિંગ વિશે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે કંપની નવા વર્ષના અવસર પર 5 જાન્યુઆરીએ લોન્ચ કરી શકે છે. તેની સાથે જ મીડિયા રિપોર્ટ્સમાં આ ફોનના કેટલાક સ્પેસિફિકેશન્સ લીક થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ દાવો ચીનના રિટેલરે કર્યો છે. કેટલાક સમય પહેલા નોકિયા 6ના બે વેરિએન્ટને TENAA પર જોવા મળ્યા હતા, તેનાથી આ ફોન બજારમાં આવવાની ધારણા વધી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -