Redmi Not 5 લોન્ચ થાય તે પહેલા લીક થઈ સ્પેસિફેકેશન અને કિંમત, જાણો ક્યારે થશે લોન્ચ
3GB રેમ/32G અને 4GB રેમ/64G સ્ટોરેજ મળી શકે છે. રેડમી નોટ 5માં પાવર બેકઅપ માટે 4000mAhની બેટરી મળી શકે છે. કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોન્સમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ અનુસાર રેડમી નોટ 5ના ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોન MIUI 9 બેસ્ડ નુગા 7.1 ઓએસ પર ચાલશે. તેમા 5.99 ઈંચની ફુલ HD+ સ્ક્રીન અને આસ્પેક્ટ રેશિયો 18:9 હશે. Redmi Note 5માં સ્નેપડ્રેગન 632 પ્રોસેસર આપવામાં આવી શકે છે.
કંપનીનો આ સ્માર્ટફોન લોન્ચ થવામાં થોડો સમય લઈ શકે છે કારણ કે શાઓમી, ક્વોલકોમ દ્વારા પોતાના લેટેસ્ટ સ્નેપડ્રેગન 632 પ્રોસેસરની જાહેરાતની રાહ જોઈ રહી છે. આ પ્રોસેસરના મુકાબલે કંપનીનું હાલનું સ્નેપડ્રેગન 636 ચિપસેટથી કમજોર અને અંડરલોક વેરિયન્ટ છે.
નવી દિલ્લી: શાઓમીનો અપકમિંગ સ્માર્ટફોન Redmi Not 5 સમયમાં લોન્ચ થઈ શકે છે. લોન્ચ થાય તે પહેલા જ આ સ્માર્ટફોનના સ્પેસિફેકેશન અને કિંમત સામે આવી છે. રેડમી નોટ 5 આ ફેબ્રુઆરીમાં યોજાનાર મોબાઈલ વર્લ્ડ કૉંગ્રેસમાં લોન્ચ થઈ શકે છે.
માયડ્રાઈવર્સના રિપોર્ટ અનુસાર શાઓમી રેડમી નોટ 5ની ઈન્ટરનલ ટેસ્ટિંગ કરી રહી છે અને આ વર્ષના બીજા ક્વાર્ટર સુધી લોન્ચ કરી શકે છે. તેની વેરિયન્ટની કિંમત 1599 યુઆન (લગભગ 15,700 રૂપિયા) માનવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -