✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Nokia ટૂંકમાં જ લોન્ચ કરશે આ બે જરબદસ્ત સ્માર્ટફોન, જાણો કેવા હશે ફીચર્સ કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2017 12:12 PM (IST)
1

ઉપરાંત Nokia 5ને પણ લોન્ચ કરવામાં આવશે. આ ફોન Heart કોડનેમની સાથે Geekbench પર લિસ્ટ કરવામાં આવ્યો છે. તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ કહેવાય છે કે, આ મિડરેન્જ સેગમેન્ટનો ફોન હશે અને તેની કિંમત 12-15 હજાર રૂપિયાની આસપાસ હશે. ફોનમાં Display- 5.2inch HD Display, RAM- 2GB/16GB Storage, Camera- 13MP/8MP અને Android- 7.0 Nogat પર કામ કરશે.

2

ફોનમાં 3500mAhની બેટરી આપવામાં આવી છે, જે ક્વિક ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર, વૉટર અને ડસ્ટ રજિસ્ટન્ટ્સ ફેસિલિટી હશે.

3

નોકિયા આ ફોનમાં 22.6MPનો રિયર કેમેરો આપશે. આ કેમેરા Zeiss certified હશે. આનાથી કહી શકાય કે આ બેસ્ટ કેમેરા હશે.

4

Leak થયેલા રિપોર્ટ્સ અનુસાર, આ ફોનમાં 5.3inchની ડિસ્પ્લે હશે, આની સાથે ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રૉટેક્શન હશે. ફોનમાં Full HD અથવા QHD screen રિઝોલ્યૂશન હોવાની પણ વાત છે. ઉપરાંત ફોનમાં 6GB રેમ અને 835 Soc સ્નેપડ્રેગન પ્રૉસેસર પણ હશે.

5

નોકિયાનો P1 એન્ડ્રોઇડ ફ્લેગશિપ ફોન છે, અને તેને ફેબ્રુઆરીમાં યોજાનારી MWC ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. આ ફોનમાં 128GB અને 256GB વેરિએન્ટની સાથે આવી શકે છે. બન્નેની કિંમત ક્રમશઃ 54,500 રૂપિયા અને 64,700 રૂપિયા હશે.

6

નવી દિલ્હીઃ એક સમયે મોબાઈલની દુનિયામાં નંબર-1 રહેલ Nokiaએ ફરી બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપની Nokia 6 લોન્ચ કર્યા બાદ હવે બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કહેવાય છે કે, 26 ફેબ્રુઆરીના રોજ બાર્સેલોનામાં થનારા MWC 2017માં કંપની બે સ્માર્ટફોન Nokia 5 અને Nokia P1 લોન્ચ કરશે.

  • હોમ
  • ગેજેટ
  • Nokia ટૂંકમાં જ લોન્ચ કરશે આ બે જરબદસ્ત સ્માર્ટફોન, જાણો કેવા હશે ફીચર્સ કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.