Nokiaએ એક સાથે લોન્ચ કર્યા 5 સ્માર્ટફોન્સ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
નોકિયા 6 (2018)ના ફીચર્સઃ - 5.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે - 3 જીબી રેમ/ 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ - 4 જીબી રેમ/ 64 જીબ ઇન્ટરનલ સ્ટોરેજ - 16 મેગાપિક્સલ રિઅર કેમેરા - 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા - ઓક્ટાકોર સ્નેપડ્રેગન 630 પ્રોસેસર - એડ્રીનો 508 જીપીયુ - 3000 mAHની બેટરી - એન્ડ્રોઇડ 8.0 ઓરિયો - ક્વિક ચાર્જિગને સપોર્ટ કરતું યુએસબી ટાઇપ સી - નોકિયા 6 (2018)ની કિંમત 279 યુરો (અંદાજે 22300 રૂપિયા) રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોકિયા વનના ફીચર્સ અને કિંમતઃ - 4.5 ઇંચની આઇપીએસ ડિસ્પ્લે - 1 જીબી રેમ - 5 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ કેમેરા, LED ફ્લેશ - 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા - 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ - 2150 mAHની બેટરી - 4G VoLTE સપોર્ટ - FM રેડિયો સપોર્ટ - Nokia 1ની કિંમત 85 ડોલર (અંદાજે 5,500 રૂપિયા) રાખવામાં આવી છે. - એન્ડ્રોઇડ ઓરિયો સાથે લોન્ચ થશે. - નોકિયાનો સૌથી સસ્તો એન્ડ્રોઇડ ફોન.
નોકિયા 8810 4G ફીચર ફોનના સ્પેસિફિકેશનઃ - નોકિયા 8110 4Gમાં સિંગલ સિમ સપોર્ટ, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 205 પ્રોસેસર છે. - ફોનની બોડી સહેજ કર્વ ધરાવે છે, તથા તેમાં કી-પેડ માડે સ્લાઇડર આપેલું છે. - 512 MB રેમ અને 4 જીબી સ્ટોરેજ મળશે, માઇક્રોએસડી કાર્ડથી સ્ટોરેજ વધારી શકાશે. - ફોનમાં 2 મેગાપિક્સલનો જૂનવાણી કેમેરા છે. ફ્રન્ટ કેમેરા નથી. - 4G VoLTE સપોર્ટ - એફએમ રેડિયો, 3.5 mm હેડફોન જેક - 1500 mAHની બેટરી - Nokia 8810 4G ફોનની કિંમત 79 યુરો (અંદાજે 6300 રૂપિયા) રહેશે. - બ્લેક અને યલો વેરિઅન્ટમાં આ ફોનને લોન્ચ કરવામાં આવશે.
નોકિયા 7 પ્લસના ફીચર્સઃ - 6 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ એચડી ડિસ્પ્લે - કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન - 4 જીબી રેમ - 64 જીબી ઇન્ટનલ સ્ટોરેજ - 13 મેગાપિક્સલના Zeiss ઓપ્ટિકલવાળા ડ્યુઅલ કેમેરા - 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા - ક્વૉલકોમ સ્નેપડ્રેગ 660 પ્રોસેસર - 3800 mAHની બેટરી - યુએસબી ટાઇપ સી ચાર્જિંગ - નોકિયા 7 પ્લસની કિંમત 399 યુરો (અંદાજે 32000 રૂપિયા) રાખવામાં આવી છે. - ભારતમાં આ ફોન બ્લેક કોપર અને વ્હાઇટ કોપર કલર વેરિઅન્ટમાં લોન્ચ થશે.
નોકિયા 8 સિરોકોના ફીચર્સઃ - 5.5 ઇંચની ક્વૉડએચડી pOLED ડિસ્પ્લે - ડિસ્પ્લેને 3-થ્રી કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન - 6 જીબી રેમ - 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ - 12 + 13 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા - 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા - ક્વૉલકોમ સ્નેપડ્રેગ 835 પ્રોસેસર - 3260 mAHની બેટરી, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ - Nokia 8 Siroccoની કિંમત 749 યુરો (અંદાજે 60,000 રૂપિયા) રાખવામાં આવી છે. - નોકિયા 8 સિરોકો કંપનીનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. - જો કે, ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત કેટલી હશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
જે પૈકી, નોકિયા 8 સિરોકો કંપનીનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. જ્યારે નોકિયા 1 કંપનીનો સૌથી સસ્તા સ્માર્ટફોન છે. કંપનીએ 20 વર્ષ પહેલા મેટ્રિક્સ ફિલ્મમાં દેખાયેલા 'બનાના ફોન' તરીકે ફેમસ થયેલા નોકિયા 8810 4G ફીચર ફોનનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે.
નવી દિલ્હીઃ મોબાઈલ બનાવતી દિગ્ગજ કંપની નોકિયાએ મોબાઈ વર્લ્ડ કોંગ્રેસ 2018 (MWC 2018)માં પોતાના 5 મોબાઈલ ફોન લોન્ચ કર્યાં છે. આ વખતે ખાસ વાત એ છે કે વિતેલા વર્ષની જેમ જ આ વખતે પણ નોકિયાએ પોતાનો જૂનો ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ વખતે કંપનીએ નોકિયા 88104જી ફીચર ફોન લોન્ચ કર્યો છે. ઉપરાંત કંપનીએ નોકિયા 8 સિરોકો, નોકિયા 7 પ્લસ, નોકિયા 6 (2018) અને નોકિયા 1 લોન્ચ કર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -