✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Whatsappમાં આવ્યું નવું ફીચર, Paytmની જેમ મોકલી શકાશે રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2018 04:13 PM (IST)
1

મોકલનાર અને મેળવનારનો વોટ્સએપ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક અને યુપીઆઈ એપમાં રજિસ્ટર હોવો જોઈએ.

2

આ રીતે કામ કરે છે વોટ્સએપનું પેમેન્ટ ફીચરઃ વોટ્સએપ દ્વારા તમારે જેને રૂપિયા મોકલવા હોય તેની પાસે પણ વોટ્સએપનું અપડેટેડ વર્ઝન હોવું જોઈએ. આમ બંને વોટ્સએપ યુઝર્સ પાસે અપડેટેડ વર્ઝન હોવું જરૂરી છે.

3

બેંક સાથે સિંક થયા બાદ જ કોઇ બેંકને સિલેક્ટ કરી શકશો. જો પહેલાથી જ યુપીઆઈ સાથે રજિસ્ટર્ડ હશો તો વધારે સરળતા થશે.

4

અપડેટ કર્યા બાદ સેટિંગ્સમાં જઈને પેમેન્ટ પર ટેપ કરવાથી આ ઓપ્શન્સ જોવા મળશે. પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાથી તમને વેલકમ મેસેજ મળશે.

5

નવી દિલ્હીઃ ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ આખરે પેમેન્ટ સિસ્ટમ આવી ગઈ છે. એન્ડ્રોઈડ યુઝર્સ તેમનું વોટ્સએપ અપડેટ કરીને આ ફીચરનો લાભ લઈ શકે છે, પરંતુ iOS યૂઝર્સે થોડી રાહ જોવી પડશે. આ ફીચર માત્ર ભારતીય યૂઝર્સ માટે જ છે અને આ માટે વોટ્સએપે અનેક બેંકને તેના પ્લેટફોર્મ પર લાવવા માટે પાર્ટનરશિપ કરી છે.

6

જ્યાં યુપીઆઈ દ્વારા સિક્યોર રીતે પૈસા મોકલો અને મેળવો તેમ લખેલું હશે. જે બાદ તમારે શરતો મંજૂર કરવી પડશે.

7

બેંક સિલેક્ટ કરતા પહેલાં તમારે નંબર વેરિફાઇડ કરવો પડશે. જે માટે તમારે એક મેસેજ મોકલવો પડશે.

8

મંજૂર પર ક્લિક કરતાં જ ઓપ્શન ઓપ્શન દેખાશે. યૂઝર્સ ઇચ્છે તો ચેટબોક્સથી સીધા અટેચમેન્ટ આઇકોન પર ક્લિક કરીને પેમેન્ટ ઓપ્શન પસંદ કરી શકે છે.

9

વોટ્સએપથી આ રીતે પૈસા કરો ટ્રાન્સફરઃ સૌથી પહેલા એપને અપગ્રેડ કરી લો. એન્ડ્રોઇડના વોટ્સએપ વર્ઝન 2.18.46માં આ ફીચર આપવામાં આવ્યું છે.

10

આ માટે વોટ્સએપમાં એક ખાસ પેમેન્ટ સિસ્ટમ ઉમેરવામાં આવી છે. વોટ્સએપના સેટિંગમાં તમને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે. અહીંયાથી તમને પેટીએમ જેવું પેમેન્ટ ઓપ્શન મળશે.

11

બેંક સિલેક્ટ કર્યા બાદ એમાઉન્ટ એન્ટર કરવી પડશે. યુપીઆઈ પિન નાંખીને સેન્ડ ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

  • હોમ
  • ગેજેટ
  • Whatsappમાં આવ્યું નવું ફીચર, Paytmની જેમ મોકલી શકાશે રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.