✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ રીતે તમે સૌથી પહેલા મેળવી શકશો WhatsAppના નવા ફીચર્સ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2018 07:53 AM (IST)
1

તમે બીટા ટેસ્ટર બનશો પછી તમને વોટ્સએપ પર એક અપડેટ મળશે. આ સાથે જ તમે ગૂગલ પ્લે પર એપના લિસ્ટિંગ પેજ પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો. એક ટેસ્ટર બન્યા પછી લિસ્ટિંગમાં તમારા નામ આગળ ‘બીટા’ લખેલું આવશે. તમે ઈચ્છો ત્યારે બીટા ટેસ્ટિંગ પ્રોગ્રામ છોડી શકો છો. આ માટે તમારે બીટા એપ વર્ઝનને અન-ઈન્સટૉલ કરીને ગૂગલ પ્લે પરથી સામાન્ય એપ વર્ઝન ડાઉનલોડ કરવાની રહેશે.

2

એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર વૉટ્સએપ બીટા ટેસ્ટર બનવું ઘણું સહેલું છે. એક વાર તમે બીટા ટેસ્ટર બની જાઓ તો દુનિયાના કરોડો યુઝર્સ પહેલા તમને નવા ફીચર્સ વાપરવાનો મોકો મળશે. આ માટે તમારે કોઈ નવો હેન્ડસેટ લેવાની કે પછી કોઈ .apk ફાઈલ મેન્યુઅલ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

3

આ માટે તમારે સૌથી પહેલા કોઈ પણ બ્રાઉઝર પર વૉટ્સએપ બીટા ટેસ્ટ પેજ ખોલવાનું રહેશે. આ માટે https://play.google.com/apps/testing/com.whatsapp લિંક પર જાઓ. ત્યારપછી તમારી એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે લિંક થયેલા ગૂગલ અકાઉન્ટ પર લૉગઈન કરો. લૉગ-ઈન કર્યા પછી તમારે ‘બિકમ અ ટેસ્ટર’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

4

નવી દિલ્હીઃ વ્હોટ્સએપ વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી મેસેન્જર એપ છે. વ્હોટ્સએપ વિશ્વના અલગ અલગ વિસ્તારમાં સતત નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરતું રહે છે. જ્યાં ક્યારેક આ ફીચર્સ છૂપાયેલા રહે છે તો બાદમાં લોકોની સામે આવી છે જ્યારે કેટલીક જગ્યાએ આવા ફીચર્સ તરત જ લોન્ચ કરવામાં આવતા હોય છે. જોકે તમામ યૂઝર્સ માટે આ ફાઈનલ અપડેટ તાત્કાલીક જારી કરવામાં નથી આવતું. વોટ્સએપના નવા ફીચર્સ સૌથી પહેલા બીટા ટેસ્ટર્સને મળે છે. તમે પણ બીટા ટેસ્ટરના ગ્રુપમાં શામેલ થઈ શકો છો.

  • હોમ
  • ગેજેટ
  • આ રીતે તમે સૌથી પહેલા મેળવી શકશો WhatsAppના નવા ફીચર્સ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.