✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ કંપનીએ લૉન્ચ કર્યો 109 રૂપિયામાં 'અનલિમિટેડ કૉલ' અને 1GB ડેટા પ્લાન, જાણો શું છે ઓફર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2018 09:59 AM (IST)
1

109 રૂપિયામાં કંપની 'અનલિમિટેડ' લૉકલ, STD અને રૉમિંગ કૉલ્સ આપી રહી છે અને તેની સાથે આ પ્લાનમાં યૂઝરને 1GB 4G/3G ડેટા પણ મળશે. પ્લાનમાં 100 લૉકલ અને નેશનલ SMS પણ મળશે. ખાસ વાત એ છે કે અનલિમિટેડ કૉલ માટે પણ કંપનીએ શરત મુકી છે, આ પ્લાન અંતર્ગત ડેલી માત્ર 250 મિનીટ અને અઠવાડિયામાં 1000 મિનીટ જ કૉલિંગ ફ્રી મળશે.

2

3

તાજેતરમાં જ એરટેલે 93 રૂપિયામાં 28 દિવસની વેલિડિટીનો રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે, એરટેલના 93 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 1GB ડેટા પણ ફ્રી મળશે. એરટેલ યૂઝર્સ આ રિચાર્જ પ્લાનમાં એક દિવસમાં 250 મિનીટથી વધુ વાત નહીં કરી શકતા જ્યારે યૂઝર્સ 1 વીકમાં માત્ર 1000 મિનીટ સુધી જ વાત કરી શકશે.

4

અગાઉ કંપનીએ 93 રૂપિયાનો પ્લાન પણ લૉન્ચ કર્યો હતો જે લગભગ એકસરખી ઓફર સાથે આવે છે, પણ આ પ્લાનની વેલિડિટી 10 દિવસ સુધી જ છે.

5

આ નવા પ્લાનમાં કસ્ટમર્સને 'અનલિમિટેડ કૉલ' 1જીબી 4G/3G ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. જોકે હજુ આ પ્લાન અમૂક સર્કલ માટે જ અવેલેબલ છે, એટલે અત્યારે દરેક સર્કલના આઇડિયા યૂઝર આ પ્લાનનો લાભ નહીં લઇ શકે.

6

નવી દિલ્હીઃ જિઓ આવ્યા બાદ દરેક ટેલિકૉમ કંપનીઓ પોતાના કસ્ટમર્સને આકર્ષવા માટે રોજ નવા નવા પ્લાન લૉન્ચ કરી રહી છે. હવે આઇડિયાએ એકદમ સસ્તો અને આકર્ષિત પ્લાન લૉન્ચ કર્યા છે. આઇડિયાએ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે 109 રૂપિયાનો ધાંસૂ પ્લાન માર્કેટમાં ઉતાર્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • આ કંપનીએ લૉન્ચ કર્યો 109 રૂપિયામાં 'અનલિમિટેડ કૉલ' અને 1GB ડેટા પ્લાન, જાણો શું છે ઓફર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.