✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં આજે લૉંચ થયો 128 GB મેમરીવાળો ધમાકેદાર ફોન, જાણો શું છે કીંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Dec 2016 10:43 AM (IST)
1

નવી દિલ્લી: મોબાઈલ હેંડસેટ બનાવનાર પ્રમુખ કંપની વનપ્લસે પોતાના સ્માર્ટફોન વનપ્લસ 3ના અપડેટ સંસ્કરણ 3ટી આજે ભારતીય બઝારમાં લૉંચ કર્યું છે. તેની શરૂઆતી કીંમત 29,999 રૂપિયા છે. વનપ્લસના મહાપ્રબંધક વિકાસ અગ્રવાલે જણાવ્યું કે વનપ્લસ 3 ટીમાં 3400 એમએમએચની બેટરી, 6 જીબી રેમ, 16 એમપીનો કેમેરો અને ઓક્સિજન ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ફોન 14 ડિસેમ્બરથી એમેઝોન પરથી ખરીદી શકશો.

2

કંપનીએ મેક ઈન ઈંડિયા મારફતે ભારતમાં હેંડસેટ બનાવવાનું શરૂ કર્યું છે. આ સ્માર્ટફોનની ફીચર્સની વાચ કરીએ તો OnePlus 3T ઘણી હાઈટેક ફીચર્સથી સજ્જ હશે. તેમાં 6GB LPDDR4 રેમ પણ છે. જો કે કંપનીએ ગત વેરિયંટ OnePlus 3માં પણ આટલી જ રેમ હતી. એટલે કંપનીએ રેમ વધારવાનું કામ કર્યું નથી. જો કે ભારતીય માર્કેટમાં અત્યાર સુધી 6GB રેમથી વધુ સ્માર્ટફોન આવી રહ્યા નથી.

3

પ્રોસેસરની વાત કરીએ તો વન પ્લસ 3ટીમાં ક્વૉડકોર ક્વૉલકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે ગત મૉડલની તુલનામાં ઝડપી છે. જ્યારે ગત મૉડલ માત્ર 64 જીબી સ્ટોરેજની સાથે ઉપલબ્ધ હતું, નવીનતમ ફોન 64 અને 128 જીબી બે મૉડલની સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં સેલ્ફી અને ફ્રંટ કેમેરો પણ ગત ફોનની તુલનામાં 16 મેગાપિક્સલ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં વન પ્લસ 3ની 3000 એમએએચ ક્ષમતાવાળી બેટરીની તુલનામાં 3ટીની બેટરી 3400 એમએએચની છે. જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

4

તેની સાથે કંપનીએ મેક ઈન ઈંડિયા મારફતે ભારતમાં હેંડસેટ વિનિર્માણ આગામી મહીનાથી ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે વનપ્લસ 3ટી અને 64જીબી સંસ્કરણની કીંમત 29,999 રૂપિયા જ્યારે 128 જીબી સંસ્કરણની કીંમત 34,999 રૂપિયા હશે, કંપનીએ પોતાના ગ્રાહકોથી મળેલા અભિપ્રાયના આધારે અમુક બદલાવ કરતા આ સંસ્કરણ લૉંચ કર્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • ભારતમાં આજે લૉંચ થયો 128 GB મેમરીવાળો ધમાકેદાર ફોન, જાણો શું છે કીંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.