ઓક્ટોબરમાં લોંચ થશે OnePlus 6T, જાણો ફોનની કિંમત અને સ્પેક્સ
ફોનની બેટરી વનપ્લસ 6 કરતા વઘારે હશે જે 3500mah હશે. ફોનની કિંમત વનપ્લસ 6 કરતા થોડી વધારે હશે જે 40 હજારની આસપાસ હોઈ શકે છે. ફોન 6 GB/8 GB રેમ અને 64 GBય128 GB/256 GB સ્ટોરેજ સાથે આવશે. ફોનમાં 16 mp + 20 mp કેમેરો આપવામાં આવશે. ફોન એન્ડ્રોઈડ 9.0 પાઈ આઉટ ધ બોક્સ પર કામ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવનપ્લસ 6ટીમાં હેડફોન જૈકની સુવિધા નહી આપવામાં આવે. કંપનીના ફાઉંડરે કહ્યું અમે આ પગલાથી વધુ સ્પેસ બચાવવા માંગીએ છીએ. વનપ્લસ 6ટીમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 845 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે.
ફોનને 17 ઓક્ટોબરે લોંચ થશે CNETની એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. ફોનમાં ઈન-ડિસપ્લે ફિંગરપ્રિંટ સેંસરની સુવિધા આપવામાં આવી શકે છે. ફોનને સતત લોક કરવામાંથી આઝાદી મળશે. જ્યારે ફોનમાં ફેસ અનલોકની પણ સુવિધા આપવામાં આવી શકે છે.
નવી દિલ્હી: વનપ્લસ પોતાનો સ્માર્ટફોન વનપ્લસ 6 ટી ભારતમાં લોંચ કરવાના છે. ફોનની જાહેરખબર પહેલા જ ટીવી પર શરૂ થઈ ગઈ છે જેમાં અમિતાભ બચ્ચન જોવા મળી રહ્યા છે. કંપનીએ સ્માર્ટફોનના કેટલાક સ્પેક્સને લઈને ખુલાસા પણ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -