✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયંસ જીયોની નવી ધમાકેદાર ઑફર, ભારતમાં લૉંચ કરશે આ લોકપ્રિય ગેમ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2016 08:18 AM (IST)
1

નવી દિલ્લી: પોકેમૉન ગો 2016 એક એવી ગેમ છે જેનાથી દેશ સહિત દુનિયામાં પણ તેની ચર્ચા થઈ રહી છે. એગ્યૂમેંટેંડ રિયાલિટી ગેમ પોકેમૉન ગો ને લઈને લોકોમાં દિવાનગી ચરમસીમાએ હતી. સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો આ ગેમને રમતા જોવા મળ્યા હતા. હવે આ ગેમ સત્તાવાર રીતે ફરીથી ભારતમાં લૉંચ થઈ રહી છે.

2

ભારતમાં લૉંચ માટે રિલાયંસ જીયો અને પોકેમૉન ગો ગેમ ડેવલપ કરવા વાળા કંપની Niantic Inc.ને ભાગીદારી કરી છે. રિલાયંસ જીયો આ ગેમને તમારા પ્લે સ્ટોરમાં લઈને આવશે. બુધવારે એટલે કે આજથી આ ગેમનું ઑફિશિયલ વર્ઝનને ડાઉનલોડ કરી શકશો.

3

4

પોકેમૉન ગો ગેમને આ વર્ષે જુલાઈ મહીનામાં લૉંચ કરવામાં આવી હતી. ગેમ સોશિયલ મીડિયા પર આવવાથી છવાઈ ગઈ હતી. તેની લોકપ્રિયતા વિદેશોમાં પણ એટલી છે કે લોકો પોકેમૉનને પકડવા માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા છે જેના કારણે ઘણા અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ભારતમાં આ ગેમની રાહ ઘણા લાબા સમયથી કરવામાં આવી રહી છે. ભારતમાં લોકો આ ગેમનું APK વર્ઝનને હાલના સમયે ઉપયોગ કરી રહ્યા છે. એવામાં ઘણી વખત યૂઝર્સને સારો અનુભવ મળી શકતો નથી.

5

જેવી રીતે જીયોએ આ ગેમ માટે ભાગેદારી કરી છે. એવામાં રિલાયંસ ડિજિટલના અમુક સ્ટોર અને અમુક ખાસ પાર્ટનર સ્ટોર ગેમ માટા પોકેશૉપ અને જીમ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પોકેશૉપ વર્ચુઅલી એક એવી દુકાન છે જ્યાં તમે પોકેમૉનને પકડવા માટે જરૂરી સામાન અને આ ગેમમાં વપરાતા ખાસ ઉપકરણ ખરીદી શકો છો જ્યારે જિમ એક એવું વર્ચુઅલ જિમ છે જ્યાં યૂઝર્સ પોતાના પોકેમૉનને પોકેવૉર માટે ટ્રેનિંગ આપી શકે છે.

  • હોમ
  • ગેજેટ
  • રિલાયંસ જીયોની નવી ધમાકેદાર ઑફર, ભારતમાં લૉંચ કરશે આ લોકપ્રિય ગેમ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.