✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

8GB RAM સાથે Realme 2 Pro ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Sep 2018 07:23 PM (IST)
1

આ સ્માર્ટફોનની કિંમત ક્રમશ: 13,990 રૂપિયા, 15,990 રૂપિયા અને 17,990 રૂપિયા રાખવામાં આવી છે.

2

કંપનીએ આ ફોનમાં 4GB રેમ/64GB સ્ટોરેજ, 6GB રેમ/ 64GB સ્ટોરેજ અને 8GB રેમ/ 128GB સ્ટોરેજવાળા ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે.

3

Realme 2 Proનું એક્સક્લૂઝીવ વેચાણ ફ્લિપકાર્ટ પર 11 ઓક્ટોબરે 12 વાગ્યે થશે. ગ્રાહકો માટે આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શન બ્લેક સી, બ્લૂ, ઓશિયન અને આઈસ લેક કલર ઓપ્શનમા થશે.

4

Realme 2 Pro સ્માર્ટફોનની સ્પેસિફેકેશનની વાત કરીએ તો આ ફોનમાં ડ્યૂઅલ-સિમ સપોર્ટ અને એન્ડ્રોઈડ 8.1 ઓરિયા બેસ્ડ કલર OS OS 5.2 પર ચાલશે. 6.3 ઇંચ ફુલ HD+ સ્ક્રીન આપવામાં આવી છે. ઓ સ્માર્ટફોન ઑક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 AIE પ્રોસેસર આપવામાં આવ્યું છે.

5

Realme એ પોતાનો નવો સ્માર્ટફોન Realme 2 Pro ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ગત મહિનામાં લોન્ચ થયેલો Realme 2 સ્માર્ટફોનનો અપગ્રેડેડ વર્ઝન છે. કંપનીએ આ ફોનમાં 4GB રેમ/64GB સ્ટોરેજ, 6GB રેમ/ 64GB સ્ટોરેજ અને 8GB રેમ/ 128GB સ્ટોરેજવાળા ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે.

6

આ સ્માર્ટફોનની 64GB/128GB ઈન્ટરનલ મેમોરી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. રિયરમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ 16 અને 2 મેગાપિક્સલ આપવામાં આવ્યા છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 16 મેગાપિક્સલ છે. આ સ્માર્ટફોનમાં બેટરી 3,500mAh છે.

  • હોમ
  • ગેજેટ
  • 8GB RAM સાથે Realme 2 Pro ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.