થોડી સેકન્ડમાં જ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા Redmi Note 5 અને Note 5 Pro, જાણો ફીચર્સ અને કિંમત
રેડમી નોટ 5 પ્રોની કિંમત - 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા - 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા
રેડમી નોટ 5 પ્રોના ફીચર્સ - 5.99 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ HD પ્લસ સ્ક્રીન - ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર - ક્રાયો 260 CPU નોટ 5 પ્રોને સૌથી ફાસ્ટ રેડમી ફોન બનાવે છે - 4 જીબી/ 6 જીબી રેમ - 12 મેગાપિક્સલ + 5 મેગાપિક્સલ રિઅર કેમેરા - ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન - ફ્રન્ટ કેમેરા 20 મેગાપિક્સલ IMX376 સોની સેન્સર - LED ફ્રન્ટ લાઇટ - ફેસ અનલોક ફીચર - 4000 mAH બેટરી
રેડમી નોટ 5ની કિંમત - 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા - 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા - રેડમી નોટ 5 સાથે શાઓમી ફ્રી કેસ પણ આપી રહી છે.
રેડમી નોટ 5ના ફીચર્સ - 5.99 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ HD પ્લસ સ્ક્રીન - 12 મેગાપિક્સલનો રિઅર કેમેરા - 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા - પ્રીમિયમ મેટલ બોડી - ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન - સ્નેપડ્રેગન 625 પ્રોસેસર - 4000 mAH બેટરી
નવી દિલ્હીઃ શાઓમીના આજે 2 સમાર્ટફોન રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રોનું સેલ હતું, સેલ શરૂ થયા બાદ થોડી જ સેકન્ડ્સમાં આ બન્ને ફોન્સ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા હતા. ફોનું સેલ Flipkart.com અને Mi.com પર શરૂ થયું હતું. સેલ શરૂ થયા બાદ તરત જ બન્ને ફોન આઉટ સ્ટોક થઈ ગયા. આ બન્ને ફોન્સની સાથે જિઓ તરફથી 2200 રૂપિયાનું કેશબેક ઓફર મળી રહી છે. રેડમી નોટ 5 પ્રો વિશ્વનો પ્રથમ એવો સ્માર્ટપોન છે જેમાં 636 સ્નેપડ્રેગન પ્રોસેર આપવામાં આવ્યું છે. જોકે હવે પછી સેલ ક્યારે છે તેની જાણકારી આપવામાં આવી નથી. આગળ વાંચો બન્ને ફોનની કિંમત અને ફીચર્સ વિશે....