✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૌથી સસ્તા મોબાઈલ કનેક્શન અને હેન્ડસેટ બાદ 4G લેપટોપ ઉતારવાની તૈયારીમાં Jio, જાણો શું હશે તેમાં ખાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2017 11:25 AM (IST)
1

ડિસ્પ્લે ઉપર HD કેમેરા પણ હશે. તેમાં એક સ્લિમ કીબોર્ડ પણ હશે. તેનું વજન 1.2 કિલોગ્રામ હોઈ શકે છે. તેમાં 4જીબી રેમ પણ આવશે.

2

જિઓ 4G લેપટોપના ફીચર્સ પર નજર કરઈ તો તેમાં 13.3-ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે હશે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યૂશન 1920X1080 પિક્સ્લ હોઈ શકે છે.

3

વિતેલા વર્ષે ડિસેમ્બરમાં શ્યાઓમીએ Mi નોટબુક એર લેપટોપ રજૂ કર્યું હતું. જિઓના 4જી લેપટોપમાં એક 4જી સિમ કાર્ડ સ્લોટ હશે. કહેવાય છે કે, આ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

4

જિઓ આ ઉપરાંત ડીટીએચ સેવા લાવવાની તૈયારીમાં છે. આ પહેલા કંપની સ્માર્ટપોનથી લઈને વાઈ-ફાઈ રાઉટર રજૂ કરી ચૂકી છે. મીડિયા અહેવાલ અનુસાર રિલાયન્સ ટૂંકમાં જ બજારમાં જિઓ બ્રાન્ડેડ લેપટોપ રજૂ કરશે. આ લેપટોપમાં એક સિમ સ્લોટ પણ હશે જેમાં તમે જિઓ સિમ લગાવી શકશો. શક્યતા છે કે, 4જી લેપટોપના નિર્માણનું કામ Foxconn કરશે.

5

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની માલિકી ધરાવતી કંપની રિલાયન્સ જિઓ સૌથી સસ્તા મોબાઈલ કનેક્શન અને હેન્ડસેટ બાદ લેપટોપ ઉતારવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓ ટૂંકમાં જ 4જી લેપટોપ લોન્ચ કરી શકે છે. લેપટોપ સિમ સ્લોટથી સજ્જ હશે એટલે કે યૂઝર્સ સરળતાથી ઇન્ટરનેટની સુવિધા મળશે.

  • હોમ
  • ગેજેટ
  • સૌથી સસ્તા મોબાઈલ કનેક્શન અને હેન્ડસેટ બાદ 4G લેપટોપ ઉતારવાની તૈયારીમાં Jio, જાણો શું હશે તેમાં ખાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.