Android સ્માર્ટફોનમાં આવી રીતે લઈ શકાય છે SMSનું પણ બેકઅપ, જાણો સરળ રીત
તમે ‘Auto Backup’નો પણ ઉપયોગ કરી શકે છે જેનાથી તમે નવા એસએમએસને તેની જાતે તમારા જીમેઈલમાં બેકઅપ લઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તમારા જીમેલ એકાઉન્ટમાં પોતાના SMSનું બેકઅપ જોઈ શકો છો.
હવે Gmail Account સાથે કનેક્ટ કરવા માટે ઓપ્શન આવશે.. જેના પછી તમામ SMSના બેકઅપ જી-મેલ પર આવવાનું શરૂ થઈ જશે.
અહીં બેકઅપ બટન પર ટેપ કરો.
સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી SMS Backup+ એપ્લીકેશનને ડોઉનલોડ કરો..
નવી દિલ્લી: આજકાલ સોશિયલ મીડિયા સાથે કોઈ પણ વ્યક્તિ જોડાયેલો છે. કોઈ ફોનથી વાત કરે છે તો કોઈ એસએમએસથી.. આ વાતો વચ્ચે એવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે કે ક્યારેક ફોન તૂટી જવાના કારણે કે ફોન ખોવાઈ જવાના કારણે તમારા અગત્યના મેસેજ મિસ થઈ જાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે એસએમએસનું બેકઅપ કેવી રીતે લેશો..
- - - - - - - - - Advertisement - - - - - - - - -