સોશિયલ મીડિયામાં 2000 ની નોટ થી લઇને 10 નોટ પર સોનમ ગુપ્તા બની 'બેવફા'
આ તસ્વીર સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશમાં વાયરલ થઇ ગઇ છે. તેની તસ્વીર સાથે લોકોએ જોક્સ પણ શેર કર્યા હતા.
આના જવાબ પણ સોનમ ગુપ્તાએ પણ ઓછો રસપ્રદ નહોતો આપ્યો. જવામાં લખવામાં આવ્યું હતું કે, 'મેં બેવફામાં નહિ હૂં મેરી કુછ મરજબૂરિયાં થી' બીજી અન્ય એક નોટમાં જવાબ આવ્યો હતો કે, 'હા હું છઉં બેવફા... સોનમ ગુપ્તા.'
આ મુદ્દો ત્યારે ચર્ચમાં આવ્યો જ્યારે નોટ પર પ્રતિબંધ બાદ 2000 રૂપિયાની નોટ પર સોશિય મીડિયાના એક યૂજરે લખી દીધું 'સોનમ ગુપ્તા બેવફા હૈ'
નોટ પર પ્રતિબંધ દેશ લાઇનમાં ઉભો છે. આમ લોકો પૈસા માટે બેંક અને એટીએમની લાંબી લાઇનોમાં ઉભા છે. પરંતુ કેશની તંગી વચ્ચે સોશિયલ મીડિયમાં હોશિયાર લોકોને નવો ટૉપિક મળી ગયો છે.
બસ પછી શું, થોડી જ મીનીટોમાં જ 10 અને 100 ની જુની નોટો પર પણ 'સોનમ ગુપ્તા બેવફા' લખેલી નોટ વાયરલ થઇ ગઇ
આ વખતે આ હોશિયાર લોકોના નિશાને 'સોનમ ગુપ્તાની બેવફાઇ છે.'