✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ 5 એડલ્ટ એપ્સ છે બાળકો માટે ખૂબ જ જોખમી!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Oct 2016 12:40 PM (IST)
1

Poof- આ એપના ઉપયોગથી નાના બાળકો ખૂબ જ સરળતાથી એ તમામ એપ સંતાડી શકે છે જેને તે પોતાના માતાપિતાને બતાવવા નથી માગતા. આ એપનો ઉપયોગ પણ બાળકો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

2

Omegle- એપ એક વીડિયો ચેટિંગ એપ છે. આ એપનો ઉપયોગ કરીને તમે ખૂબ જ સરળતાથી અજાણી વ્યક્તિ સાથે ચેટ કરી શકો છો. આ એપનો ઉપયોગ કરતા સમયે તમારે વધારે વિગતો પણ ભરવાની નહીં રહે. આ એપ દ્વારા તમે તમારી વ્યક્તિગત વિગતો કોઈ પણ વ્યક્તિ પાસે જઈ શકે છે અને તેનો દુરુપયોગ કરી શકે છે.

3

Kik Messenger- આ એપના માધ્યમથી પણ તમે ખૂબ જ સરળતાથી તસવીર,વીડિયો અને યૂટ્યૂબનો વીડિયો પણ શેર કરી શકો છો. આ એપ આજકાલ ખૂબ જ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે. મીડિયા અહેવાલ અને રિસર્ચ અુસાર આ એપનો ઉપયોગ માઈનર બોલ્ડ અને સેક્સી તસવીરને શેર કરવા માટે વધારે કરે છે. માટે આ એપ બાળકો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

4

Snapchat: હાલમાં આ એપ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. આ એપનો ઉયોગ ઓછી ઉંમરના બાળકો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. આ એપ દ્વારા ખૂબ જ સરળતાથી વીડિયો અને તસવીર શેર કરી શકાય છે જોકે આ એપ દ્વારા ખૂબ ઝડપથી તસવીર અને વીડિયો હટાવી શકાય છે અને કોઈ સ્ક્રીન શોટ લઈ પણ લે તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. Snapchatનો ઉપયોગ કરવાથી એ પણ જોખમ રહે છે કે તમારા ચેટ લિસ્ટમાં મોટાભાગના લોકોને તમે ઓળખતા નથી હોતા.

5

Blendr- તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એક ફ્લર્ટિંગ એપ છે.જેમાં તમે જીપીએસની મદદથી નવા મિત્ર બનાવી શકો છો. આ એપમાં તો હોટનેસ રેટ કરવાના પણ વિકલ્પ હોય છે. આ એપ બાળકો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

6

આજની ઝડપી દુનિયામાં સ્માર્ટપોન્સ આણા જીવવનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સ્માર્ટફોન્સનેલઈને બાળકોમાં પણ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટેભાગે માતા-પિતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખૂબ જ નાની ઉંમરમાં સંતાનોને સ્માર્ટફોન પકડાવી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે આટલી નાની ઉંમરમાં બાળકોને સ્માર્ટોપન આપવો ખૂબ જ જોખમી છે. આજકાલા નાની ઉંમરમાં જ બાળકો એવી એપ્સનો ઉપયોગ કરવા લાગે છે જે માત્ર એડલ્ટ્સ માટે જ હોય છે. આગળની સ્લાઈડ્સમાં જાણો આવી જ 5 એડલ્ટ્સ એપ્સ વિશે જે બાળકો માટે છે જોખમી!

  • હોમ
  • ગેજેટ
  • આ 5 એડલ્ટ એપ્સ છે બાળકો માટે ખૂબ જ જોખમી!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.