✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોકિયા લાવી રહ્યું છે 41MP કેમેરા સાથેનો ફોન, Nokia 9ની ડિઝાઇન લક્ઝરી ફોન જેવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Mar 2017 02:46 PM (IST)
1

આ ફોન 7.4mmની સાઇઝનો સ્લિમ હશે, બૉડી મેટલની હશે, આમાં Subwoofer પણ આપવામાં આવશે. ફોનમાં 6GB રેમની સાથે જ સ્નેપડ્રેગનનું 835 પ્રૉસેસર હશે, આનુ ઇન્ટરનલ સ્ટૉરેજ 64GB અને 128GB હશે.

2

Nokia 9માં 41MP PureView સેન્સરનો રિયર કેમેરો હોઇ શકે છે. આ આપણને નોકિયા Lumia 1020ની યાદ અપાવે છે, જેમાં 41MP કેમેરો હતો. જો આ ફોન આ કેમેરા સેટઅપ સાથે લૉન્ચ થાય તો ચોક્કસપણે આ બહુ મોટી હિટ હશે.

3

ફોનમાં 3650mAhની બેટરી હશે, સાથે આ 7.1 નૉગટ પર રન થશે. આના ફોટોઝ અને ફિચર્સ જોઇને નોકિયા ફેન આના લૉન્ચિંગની રાહ જોઇ રહ્યાં છે.

4

લીક થયેલ અહેવાલ અને તસવીર પરથી જોવા મળે છે કે, ફોનની ડિઝાઇન એકદમ લક્ઝરી હશે, આનું કમ્પેરિઝન પ્રીમિયમ સ્માર્ટફોન Vertu સાથે કરવામાં આવી રહ્યું છે. બૉડી મેટલની બનેલી છે. આમાં પાવરફૂલ ઇન્ટરનલ બૉડીનો યૂઝ કરવામાં આવ્યો છે, જે કંપનીઓ પોતાના ફ્લેગશિપ ફોનમાં કરતી હોય છે.

5

નવી દિલ્હીઃ હાલમાં નોકિયાએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં જૂનો અને વિશ્વનો સૌથી વધુ વેચાયો હોય તે ફોન 3310ને ફરી રિ લોન્ચ કર્યો હતો. હવે કંપની એક પછી એક શાનદાર સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. જેમાંથી એક હશે Nokia 9 ફોન. આ ફોનના ફોટોઝ લીક થયા છે.

  • હોમ
  • ગેજેટ
  • નોકિયા લાવી રહ્યું છે 41MP કેમેરા સાથેનો ફોન, Nokia 9ની ડિઝાઇન લક્ઝરી ફોન જેવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.