લોન્ચ થયો ભારતનો સૌથી સસ્તો ફોન Viva V1, જાણો કિંમત અને ફીચર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2018 07:55 AM (IST)
1
આ ફોનમાં અંગ્રેજી અને હિંદી બંને ભાષા સપોર્ટ કરશે. આ ભારતનો બીજો સૌથી સસ્તો ફોન છે. આ પહેલા 299 રૂપિયામાં Detel D1 ફીચર ફોન લોન્ચ થયો હતો.
2
વિવા વી1 ફીચર ફોનમાં 1.44 ઇંચની મોનોક્રોમ ડિસ્પલે આપવામાં આવી છે. ફોનમાં ટાઈપ કરવા માટે અલ્ફાન્યૂમરિક કીપેડ આપવામાં આવ્યું છે.
3
કંપનીએ Viva V1 ફીચર ફોનમાં 650mAhની બેટરી આપી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ફોનની બેટરી 15 દિવસ સુધી સ્ટેન્ડબાય બેકઅપ આપી શકે છે. આળગની સ્લાઈડમાં
4
આ ફોનને માત્ર shopclues સાઇટ પરથી જ ખરીદી શકાય છે. આ એક ફીચર ફોન છે. જેમાં કંપનીએ 2 ઓપશનમાં રજૂ કર્યો છે.
5
નવી દિલ્હીઃ મોબાઇલ સ્ટાર્ટઅપ કંપની વીવાએ ભારતીય માર્કેટમાં સૌથી સસ્તો ફોન Viva V1 લોન્ચ કરવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, VIVA V1 કંપનીનો પહેલો ફોન છે અને તેની કિંમત માત્ર 349 રૂપિયા છે.