✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેલ્ફીના શોખીનો માટે Vivoએ લોન્ચ કર્યો શાનદાર ફોન, જાણો સ્પેસિફિકેશન અને કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Sep 2017 08:04 AM (IST)
1

કનેક્ટિવિટી ફીચરમાં 4 G Volte, વાઈ-ફાઈ, બ્લુટૂથ વી 4.2, GPS/AGPS, માઈક્રો યુએસબી, 3.5 એમએમ ઑડિયો જેક અને એફએમ રેડિયો સામેલ છે. એક્સેલેરોમીટ, એંબિયંટ સેંસર, ડિજીટલ કંપાસ અને પ્રૉક્સિમિટી સેંસર આપવામાં આવ્યા છે. હેંડસેટનો ડાઈમેંશન 155.87×75.47×7.7 મિલીમીટર છે અને વજન 160 ગ્રામ છે. તેમા 3225 Mahની બેટરી અપાઈ છે.

2

કેમેરાની વાત કરીએ તો Vivo V7+ હેંડસેટ 24 મેગાપિક્સેલ ફ્રંટ કેમેરા સાથે આવશે. આમાં F/2.0 અપર્ચર વાળો લેન્સ છે તેમજ સેલ્ફી સૉફ્ટ લાઈટની સાથે આવે છે. આ ફોનનો રિયર કેમેરા 16 મેગાપિક્સેલનો છે. F/2.0 અપર્ચરવાળા આ લેંસની સાથે ડ્યુઅલ એલઈડી ફ્લેશ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનની ઈનબિલ્ટ સ્ટોરેજ 64GB છે અને એક્સટેન્ડેડ સ્ટોરેજ 256 GB છે.

3

ડ્યુઅલ સિમ Vivo V7+ એડ્રૉયડ 7.1 નૂગા પર આધારિત ફનટચ OS 3.2 પર ચાલશે. આમાં 5.99 ઈંચનો HD આઈપીએસ ઈનસેલ ડિસપ્લે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. સ્ક્રિન 2.5 ડીકર્વ્ડ ગ્લાસવાળો છે જેનાપર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન હોય છે. સ્માર્ટફોનમાં ક્વૉડ-કોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે 4 GB રેમ આપવામાં આવી છે.

4

વીવોનો આ ફોન સેલ્ફીના શોખીનો માટે બેસ્ટ માનવામાં આવે છે. આ ફોનમાં 24 મેગાપિક્સેલ ફ્રંટ કેમેરા હશે જે F/2.0 અપર્ચર અને સેલ્ફી સૉફ્ટ લાઈટથી સજ્જ હશે.આ હેંડસેટમાં 5.99 ઈંચનું એલઈડી રેસોલ્યુશનવાળું ડિસપ્લે છે. હેંડસેટને ગોલ્ડ, મેટ બ્લેક અને રોઝ ગોલ્ડ રંગમાં ઉપલબ્ધ કરાવાશે.

5

મુંબઈઃ ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની વીવોએ પોતાનો નવો સ્મારટ્ફોન વીવો વી7 અને વીવો વી7 પ્લસ ભારતમાં લોન્ચ કર્યો છે. આ બન્ને ફોન 24 મેગાપિક્સલ મૂનલાઈટ સેલ્ફી કેમેરાથી સજ્જ છે. સાથે જ તેનું ડિસ્પ્લે લગભગ બેઝલ-લેસ છે. વીવી વી7 પ્લસની કિંમત 21,990 રૂપિયા છે. તેનું વેચાણ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફોનનું પ્રી ઓર્ડર બુકિંગ શરૂ થઈ ગયું છે.

  • હોમ
  • ગેજેટ
  • સેલ્ફીના શોખીનો માટે Vivoએ લોન્ચ કર્યો શાનદાર ફોન, જાણો સ્પેસિફિકેશન અને કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.