✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Xiaomiએ લોન્ચ કર્યો Android One અને ડ્યુઅલ કેમેરાવાળો સ્માર્ટફોન Mi A1

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Sep 2017 08:00 AM (IST)
1

આ ફોનની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે. 12 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી આ ફોન ફ્લિપકાર્ટ અને શાઓમી વેબસાઈટ પર મળશે. આને શાઓમી, ક્રોમા, ઈઝોન વગેરે ઑફલાઈન સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાશે.

2

ગૂગલ પાવર્ડ આ સ્માર્ટફોન ઈન્ફ્રારેડ બ્લાસ્ટર પણ છે જેની મદદથી તમે આને બધા હોમ અપ્લાઈન્સિસના રિમોટ તરીકે પણ ઈસ્તેમાલ કરી શકો છે. શામોમીના આ ફોનમાં 3080 mAh બેટરી આપવામાં આવી છે જેની સાથે ટાઈપ-C ચાર્જર આપવામાં આવ્યું છે.

3

આ ફોનમાં શાઓમી સ્નેપડ્રેગન 625 પ્રોસેસરની સાથે 4GB રેમને કપલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં ગૂગલના ખાસ એન્ડ્રોયડ વનની ઝલક પણ જોવા મળશે જે એક ખૂબ જ સાદી ઑપરેટિંગ સિસ્ટમ છે. આમાં કોઈ ફાલતૂ એપ્સ આવતી નથી. આ શાઓમી પહેલો ફોન છે જેમાં તેનું પોતાનું કસ્ટમ યૂઝર ઈન્ટરફેસ MIUI નહીં હોય.

4

આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે જે બોહેક ઈફેક્ટમાં ફોટો ક્લિક કરવામાં સક્ષમ છે. આ ફોનના કેમેરાના સ્પેસિફિકેશન આઈફોન 7 જેવા છે પણ કંપનીએ દાવો કર્યો છે આ તેની કરતા ચડિયાતા છે. બેકમાં 12MPનો વાઈડ એંગલ અને 12MPનો જ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 5MPનો કેમેરા આપવામાં આવ્યો છે.

5

આ મેટલ બોડીવાળા ફોનમાં 5.5 ઈંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે જેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન છે. બેક પર ફિંગરપ્રિન્ટ ના છપાય એટલે તેના પાયરોલિપ્ટિક કોટિંગ કરવામાં આવ્યું છે.

6

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiએ મંગળવારે ભારતમાં ડ્યુઅલ કેમેરાથી સજ્જ Mi A1 સ્માર્ટપોન લોન્ચ કર્યો છે. ખાસ વાત એ છે કે આ સ્મારટ્પોનને શ્યાઓમી અને ગૂગલે સાથે મળીને બનાવ્યો છે. આ શ્યાઓમીનો પ્રથમ એન્ડ્રોઈડ વન આધારિત ફોન છે. બન્ને દિગ્ગજ કંપનીઓ દ્વારા મળીને બનાવવામાં આવેલ Mi A1 ગૂગલના લેટેસ્ટ સોફ્ટવેર ઉપરાંત શ્યાઓમીના ખાસ હાર્ડવેર હશે.

7

  • હોમ
  • ગેજેટ
  • Xiaomiએ લોન્ચ કર્યો Android One અને ડ્યુઅલ કેમેરાવાળો સ્માર્ટફોન Mi A1
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.