✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડેટા પ્રાઇવસી મામલે FB સાથે અનબન, વૉટ્સએપના સીઇઓએ છોડ્યો સાથ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 May 2018 10:39 AM (IST)
1

કોમની આ પોસ્ટનો જવાબ આપતા ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું કે, તેઓને જેન કોમની ગેરહાજરી વર્તાશે. વિશ્વના લોકોને એકબીજાં સાથે જોડવા માટે તમે જે કર્યુ, મને જે તમારી પાસે શીખવા મળ્યું તેનો હું આભારી છું.

2

સ્માર્ટફોન મેસેજિંગ સર્વિસ વોટ્સએપના કો-ફાઉન્ડર જેન કોમે ફેસબુક છોડવાનો નિર્ણય લીધો છે. પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટની મદદથી તેઓએ આ જાણકારી આપી છે. કોમે કહ્યું કે, તેઓ પોતાને સમય આપવા ઇચ્છે છે તેથી પદ છોડી રહ્યા છે. પરંતુ ફેસબુક-વોટ્સએપ યુઝર્સની પ્રાઇવસીને લઇને ઉભા થયેલા મતભેદ જેન કોમના નિર્ણય પાછળ જવાબદાર હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, એનજીઓ શરૂ કરવા માટે ગયા વર્ષે બ્રાયન એક્ટને પણ વોટ્સએપ છોડી દીધું હતું.

3

4

ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપને ફેસબુકે ખરીદી લીધી હતી અને હવે આ ફેસબુકની જ કંપની છે. ફેસબુક યૂઝર્સના પર્સનલ ડેટાનો યૂઝ કરવા ઇચ્છે છે અને વૉટ્સએપના એન્ક્રીપ્શનને વીક કરવા ઇચ્છે છે જે કોઉમને પસંદ નથી.

5

કોમે કહ્યું કે, અંદાજિત 10 વર્ષ પહેલાં બ્રાયન એક્ટનની સાથે મળીને તેઓએ વોટ્સએપની શરૂઆત કરી હતી. કેટલાંક સારાં લોકોની સાથે આ સફર ખૂબ જ સારી રહી, પરંતુ હવે સમય આવી ગયો છે કે, હું આગળ વધુ.

6

સાન ફ્રાન્સિસ્કોઃ ફેસબુકને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. ડેટા સ્કેન્ડલ બાદ હવે વૉટ્સએપના કૉ-ફાઉન્ડર અને સીઇઓ જેન કોઉમે ફેસબુકનો સાથે છોડવાનો નિર્ણય લઇ લીધો છે. ફેસબુક સાથે આંતરિક વિવાદ પ્રાઇવસીને લઇને તેમને આ નિર્ણય કર્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • ડેટા પ્રાઇવસી મામલે FB સાથે અનબન, વૉટ્સએપના સીઇઓએ છોડ્યો સાથ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.