✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

WhatsApp યૂઝર્સને ટૂંકમાં મળશે આ Good News!, જાણો શું હશે નવા ફીચરમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Mar 2017 10:51 AM (IST)
1

વ્હોટ્સએપે પોતાના નવા સ્ટેટસ ફીચર પર મળતી ફરિયાદને કારણે આ નિર્ણય કરવો પડ્યો છે.

2

પહેલા એન્ડ્રોઈડના 2.17.95 બીટા વર્ઝન પર જૂનું સ્ટેટસ ઓપ્શન જોઈ શકાતું હતું.

3

મીડિયામાં ચાલતા અહેવાલ અનુસાર એન્ડ્રોઈડ અને આઈફોન યૂઝર્સને આવતા સપ્તાહ સુધીમાં જૂનું સ્ટેટસ ફીચર ફરીથી મળી જશે.

4

વ્હોટ્સએપ બીટા ટેસ્ટરમાં જૂનાં સ્ટેટસ ફીચરને About નામથી ઉપયોગ કરી શકાય છે. હવે વ્હોટ્સએપે સત્તાવાર રીતે જૂના સ્ટેટસ ફીચરને ફરી લાવવાની જાહેરાત કરી છે.

5

વ્હોટ્સએપે પોતાની 8મી વર્ષગાંઠ પર સ્ટેટસ ફીચર જારી કર્યું હતું. આ નવા ફીચરને લઈને અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા હતા. હવે આ ફીચરસને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે.

  • હોમ
  • ગેજેટ
  • WhatsApp યૂઝર્સને ટૂંકમાં મળશે આ Good News!, જાણો શું હશે નવા ફીચરમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.