✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

WhatsApp લાવશે નવું ફીચર, યુઝર્સને મળશે આ ખાસ પાવર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jan 2018 12:53 PM (IST)
1

ગ્રુપ એડમિન તરીકે વધારે તાકાત આપવાની ધારણા છે. જેનાથી તે બધા બાકીના સદસ્યોને ટેક્સ્ટ મેસેજ, ફોટોસ, વીડિયો, GIF, ડોક્યુમેન્ટ અથવા વોઈસ મેસેજ મોકલવામાં રોકી શકશે. વોટ્સએપે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામનું વર્ઝન 2.17.30 દ્વારા રિસ્ટીક્ટ્રેડ ગ્રુપ્સ સેટિંગ પણ જાહેર કરવામાં આવ્યું છે. રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ્સ સેટિંગને માત્ર ગ્રુપ એડમિન જ એક્ટિવેટ કરી શકે છે.

2

રિપોર્ટ મુજબ વોટ્સએપ હજુ આઈઓએસ માટે આ ફીચર પર કામ કરી રહ્યું છે અને જલ્દી જ આ બધા યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. વોટ્સએપ એન્ડ્રોઈડ એપનું લેટેસ્ટ બીટા વર્ઝન 2.18.12 માં નવું ફીચર પહેલાથી જ ડિફોલ્ટ તરીકે ઉપલબ્ધ છે.

3

હાલમાં જો કોઈ યુઝરને વોટ્સએપ ગ્રુપના એડમિનથી હટાવવો હોય અથવા તો તેને ગ્રુપમાંથી રિમૂવ કરવો પડે છે. આ બાદ ફરીથી તેને ગ્રુપમાં એડ કરવો પડે છે. આ ઉપરાંત બીજો કોઈ ઉપાય નથી. એક વેબસાઈટ મુજબ નવું ઓપ્શન વોટ્સએપ ગ્રુપ ઈન્ફો સેક્શનમાં મૌજૂદ છે.

4

કોઈ ગ્રુપ ચેટમાં જઈને રાઈટ સાઈડમાં ઉપર દેખાઈ રહેલા ત્રણ ડોટ પર ક્લિક પર તમે Group Info સેક્શન એક્સેસ કરી શકે છે. ગ્રુપ ઈન્ફોમાં તમારે કોઈ એડમિનને ગ્રુપથી નીકાળ્યા વિના એક એડમિન તરીકે ડિસમિસ કરવાનો વિકલ્પ દેખાશે.

5

નવી દિલ્હીઃ જો તમે કોઈ વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલ છો અને તે તેના એડમિન છો તો આ અહેવાલ તમારા માટે છે. ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપ વ્હોટ્સએપ ખુદને સતત અપગ્રેડ કરતું રહે છે અને નવા નવા ફીચર્સ જોડી રહ્યું છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીસને સીધા જ વ્હોટ્સએપ સ્ટેટસ પર શેર કરવાનું ફીચર શરૂ કરવામાં આવ્યું હતું. હવે અહેવાલ છે કે વ્હોટ્સએપ ગ્રુપ ચેટમાં એક નવું બટનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેના દ્વારા એક એડમિન કોઈ અન્ય એડમિનને ડીમોટ અથવા ડિસ્મિસ કરી શકશે. એટલે કે અન્ય એડમિન ગ્રુપમાં તો રહેશે, પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં રહે. વોટ્સએપના આ ફીચરને એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ પર ટેસ્ટ કરી રહ્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • WhatsApp લાવશે નવું ફીચર, યુઝર્સને મળશે આ ખાસ પાવર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.