WhatsApp વીડિયો કૉલિંગ માટે આવ્યું આ નવું ફિચર, જાણો કઇ રીતે થશે યૂઝ
જો તમે આ ફિચરનો યૂઝ કરવા માંગતા હોય તો ફોનને અપડેટ કરી લો. આ ફિચર વૉટ્સએપ એન્ડ્રોઇડના 2.18.145 અને તેનાથી ઉપરના વર્ઝન પર અવેલેબલ છે. જો અપડેટ બાદ પણ આ ફિચર તમને ના મળે તો ચિંતા ના કરશો, બની શકે કે ફિચર હજુ બધા ફોન પર ના આવ્યું હોય. થોડાક અઠવાડિયામાં આ ફિચરને રૉલઆઉટ કરી દેવાશે. આઇફોન યૂઝર્સને આ ફિચર 2.18.52 કે તેનાથી ઉપરની એન્ડ્રોઇડ વર્ઝન પર મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રીતે ચેક કરો તમારા વૉટ્સએપ પર આ ફિચર આવ્યું કે નહીં- - સ્ટેપ 1: whatsApp ઓપન કરો. સ્ટેપ 2: જેને તમે વીડિયો કૉલ કરવા માંગો છો તે કૉન્ટેક્ટ સિલેક્ટ કરો. સ્ટેપ 3: હવે કૉલ કરો. સ્ટેપ 4: અહીં તમને Add participant ઓપ્શન દેખાશે.
આ ફિચર એન્ડ્રોઇડ અને આઇફોન બન્ને યૂઝર્સ માટે અવેલેબલ થઇ ગયુ છે. આ ફિચર આવવાથી હવે યૂઝર્સ એકસાથે 4 મિત્રોને ગ્રુપ વીડિયો કૉલમાં સામેલ કરી શકે છે.
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ હવે પોતાના યૂઝર્સ માટે એક મજેદાર ફિચર લઇને આવ્યું છે. આ ફિચર વૉટ્સએપ ગ્રુપમાં વીડિયો કૉલિંગ કરવા માટેનુ છે, એટલે કે હવે તમે ગ્રુપમાં પણ વીડિયો કૉલિંગ કરી શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -