✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

WhatsaApp યૂઝર માટે આવી રહ્યા છે નવા ફૉંટ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jul 2016 07:58 PM (IST)
1

સામાન્ય યૂઝરને આ અપડેટ માટે થોડી રાહ જોવી પડશે, જ્યારે બીટા યૂઝર અત્યારે પ્લે સ્ટોરમાં આ નવું અપડેટ મેળવી શકે છે.

2

આ ફૉંટને યૂઝર બોલ્ડ અને ઈટાલિકની સાથે ઉપયોગ કરી શકશે નહીં.

3

આ Fixedsys ફૉન્ટ જેવા મોઈક્રોસૉફ્ટ ફૉન્ટ હશે. આ ફૉંટમાં ચેટ કરવા માટે સેટેંસની શરૂઆતમાં ત્રણ વખત (`) માર્ક અને અંતમાં ત્રણ વખત (`) લગાવવું પડશે. આટલું કરતા તમારા ફૉંટમાં ફેરફાર દેખાશે.

4

વોટ્સએપના v2.16.179 બીટા વર્ઝનમાં આ અપડેટ નક્કી મળશે. આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે બીટા ટેસ્ટર કરવું પડશે. સામાન્ય વોટ્સએપ યૂઝર્સ માટે જલ્દીથી આ નવું અપડેટ પ્લે સ્ટોર પર હશે.

5

વોટ્સએપ પોતાના બીટા વર્ઝન પર નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ નવા ફીચરમાં યૂઝરને ચેટ માટે એક અલગ ફૉન્ટ મળશે. એંડ્રોઈંડ અને iOS યૂઝર્સને આ નવું ઑપ્શન બીટા વર્ઝન પર મળી જશે.

  • હોમ
  • ગેજેટ
  • WhatsaApp યૂઝર માટે આવી રહ્યા છે નવા ફૉંટ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.