✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવા વર્ષે WhatsAppએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2017 07:41 AM (IST)
1

ભારતમાં વ્હોટ્સએપની પાસે દર મહિને 16 કરોડ એક્ટિવ યૂઝર્સ છે. હાલમાં જ વ્હોટ્સએપ પર વીડિયો કોલિંગનું ફીચર આવ્યું હતું. પરંતુ કંપની તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી નવા વર્ષે કેટલા વીડિયો અને વોયસ કોલિંગ એપ દ્વારા કરવામાં આવ્યા.

2

કંપનીએ કહ્યું કે, નવા વર્ષની પૂર્વ સાંજે આ એપ પર શેર કરવામાં આવેલ મેસેજોની સંખ્યા છેલ્લા દિવાળી દરમિયાન નોંધાયેલ કરતાં વધારે છે. દિવાળી પર એક દિવસમાં 8 અબજ મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ અવસર પર કુલ 3.1 અબજ તસવીરો, 70 કરોડ GIF અને 61 કરોડ વીડિયો વ્હોટ્સએપ પર મોકલવામાં આવ્યા.

3

નવી દિલ્હીઃ ભારતમાં નવા વર્ષની પૂર્વ સાંજે વ્હોટ્સએપ દ્વારા અંદાજે 14 અબજ મેસેજ મોકલવા અને રિસવી કરવામાં આવ્યા. તેમાંથી 32 ટકા મીડિયા તરીકે હતા. વ્હોટ્સએપે શુક્રવારે ડેટા જારી કરીને આ જાણકારી આપી.

  • હોમ
  • ગેજેટ
  • નવા વર્ષે WhatsAppએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.