Whatsapp ચાલુ વર્ષે લાવી શકે છે આ ફીચર્સ, જાણો વિગતે
આ ઉપરાંત યૂઝર્સ વોટ્સએપની અંદરના જ કોન્ટેક્ટને એડ કરી શકશે. આ ફીચર જાહેર થયા બાદ યૂઝર્સે માત્ર જે દેશનો તે નંબર હોય તે દેશ સિલેક્ટ કરવો પડશે. આમ કરતાં જ વોટ્સએપ ઓટોમેટિકલી આ દેશનો કન્ટ્રી કોડ ઈનસર્ટ કરી દેશે અને તે બાદ યૂઝર્સ ફોન નંબર જ એન્ટર કરવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોન્ટેક્ટ રેંકિંગ ફીચર્સ યુઝર્સને જે કોન્ટેક્ટ સાથે સૌથી વધારે ચેટ કરતા હો તેનું રેટિંગ નક્કી કરશે. જે કોન્ટક્ટની સાથે સૌથી વધારે મીડિયા ફાઇલ્સ સેન્ડ અને રિસીવ થતી હોય તેને ગુડ કેટેગરીમાં રાખવામાં આવશે. આ પ્રકારે સાધારણ મેસેજવાળા કોન્ટેક્ટ્સને સરેરાશ રેટિંગ અપાશે.
વોટ્સએપ આ વર્ષે એક ક્લિક કરીને તમામ વોઇસ મેસેજ સાંભળી શકાય તેવું અપડેટ પણ લાવી શકે છે. આ ઉપરાંત ક્યૂઆર કોડ ફીચરના માધ્યમથી યૂઝર્સ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સરળતાથી શેર કરી શકશે. આ ફીચર યૂઝર્સને ક્યૂઆર કોડ જનરેટ કરવામાં મદદ કરશે.
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ Whatsapp વિશ્વની સૌથી ચર્ચિત એપ છે. એક રિપોર્ટ મુજબ વિશ્વભરમાં 150 કરોડથી વધારે લોકો આ એપનો ઉપયોગ કરે છે. વોટ્સએપની સૌથી ખાસ વાત એ છે કે એપને સતત અપડેટ કરતું રહે છે. 2019ના વર્ષમાં વોટ્સએપ કેટલા નવા એપડેટ્સ લાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -