✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Forwarded મેસેજને જાણવા WhatsApp યૂઝર્સ માટે લાવ્યું ખૂબજ ઉપયોગી ફીચર, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jun 2018 09:57 PM (IST)
1

આ નવા ફીચરને હાલમાં વ્હોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે ઉતારવામાં આવ્યું છે. આ ફીચર એપના એન્ડ્રોઇડ બી 2.18.179 વર્ઝનમાં આપવામાં આવ્યું છે. યૂઝર્સ કોઈ મેસેજને ફૉરવર્ડનું ઑપ્શન પસંદ કરીને કોઇ બીજાને મોકલશે તો મેસેજ ઉપર ‘Forwarded’ લખેલું આવી જશે. જેનાથી મેસેજ રિસીવરને આ ખબર પડી જશે કે આ મેસેજ તેને ફૉરવર્ડ કરવામાં આવ્યો છે.

2

પ્રીડિક્ટ અપલોડ ફીચરમાં 12 તસવીરોને પસંદ કરી શકાશે જે વ્હોટ્સએપના સરવર પર અપલોડ થઈ જશે. કેમેરા રોલ ખોલતાની સાથે જ પહેલા વ્હોટ્સએપ આ 12 તસવીરો સિલેક્ટ કરશે. આ ફોટોને યૂઝર્સ દ્વારા Doneપર ક્લિક કરતાની સાથેજ સર્વર પર અપલોડ કરવામાં આવશે. સર્વર પર અપલોડ તસવીરને જ્યારે યૂઝર્સ તેને ડાયરેક્ટ શેર કરી શકશે.

3

પરંતુ જો યૂઝર મેસેજને સામાન્ય કૉપી અને પેસ્ટ કરીને અન્ય કોન્ટેક્ટને મોકલે છે તો કોઈ પણ પ્રકારનું ‘forwarded’ ટેગ દેખાશે નહીં. એટલે કે જે મેજેસ ફૉરવર્ડ ઑપ્શન સિલેક્ટ કરીને મોકલવામાં આવશે માત્ર તે જ મેસેજમાં યૂઝર જાણી શકશે કે આ મેસેજ ટાઇપ નથી પણ ફૉરવર્ડ કરવામાં આવ્યો છે.

4

વ્હોટ્સએપ એ iOS અને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે બીજું એક પ્રીડિક્ટ અપલોડ ફીચર પણ રાલઆઉટ કર્યું છે. આ ફીચર પ્રમાણે યૂઝર ફોટો અને વીડિયો શેરિંગ વધુ ઝડપથી કરી શકશે.

5

નવી દિલ્હી: મેસિજિંગ એપ વ્હોટ્સેપ પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફિચર્સ ફેક મેસેજને ટારગેટ કરવા માટે ઉતારવામાં આવ્યું છે. જેનાથી યૂઝર્સને જણાવશે કે કયો મેસેજ તેને મોકલનારે ફૉરવર્ડ કર્યો છે અને કયો મેસેજ ટાઇપ કરીને મોકલવામાં આવ્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • Forwarded મેસેજને જાણવા WhatsApp યૂઝર્સ માટે લાવ્યું ખૂબજ ઉપયોગી ફીચર, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.