માત્ર 1 રૂપિયામાં લેટેસ્ટ સ્માર્ટફોન જોઈએ છે? તો લો આ દિવાળી ફ્લેશ સેલનો લાભ
શ્યાઓમીના હોમપેજ પર શેર ટૂ રજિસ્ટર લિંકને ક્લિક કરા લાભ લઈ શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજા દિવસે 30 Mi 4 સ્માર્ટફોન, 100 Mi band 2 માત્ર 1 રૂપિયામાં મળશે.
બીજા દિવસે 30 Remi note 3(16 GB), 100 પાવર બેંક (20 હજાર MAH) મળશે.
પહેલા દિવસે 30 Redmi 3s Prime, 100 Mi બ્લૂટૂથ સ્પીકર્સ મળશે.
ફ્લેશ સેલ ત્રણેય દિવસ બપોરે 2 કલાકે શરૂ થશે.
આ ઉપરાંત એક્સેસરીઝ પર 25 ટકાની છૂટ પણ મળશે.
સેલ માત્ર mi.com અને mi સ્ટોર એન્ડ્રોયડ એપ સ્ટોર પર યોજાશે.
માત્ર 1 રૂપિયામાં Remi note, Redmi 3s અને Mi band 2 મળશે.
ચીનની દિગગ્જ કંપની શ્યાઓમીએ ભારતીય ગ્રાહકો માટે દિવાળી ધમાકા સેલની જાહેરાત કરી છે. આ દરમિયાન કંપની તમામ ધમાકેદાર ઓફર આપવાની સાથે સાથે માત્ર 1 રૂપિયામાં રેડમી નોટ 3, રેડમી 3એસ, એમાઈ બેન્ડ 2નું વેચાણ કરશે. શ્યાઓમી 17થી 19 ઓક્ટોબર દરમિયાન દિવાળી ધમાકા સેલ યોજશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -