Oppo અને Vivo બાદ હવે સેલ્ફી સ્માર્ટફોનની રેસમાં સામેલ થઈ Xiaomi
શાઓમીના આ પગલાથી ઓપો અને વિવોની થોડી મુશ્કેલી વધી શકે છે. કારણ કે બંને કંપનિઓએ છેલ્લા બે વર્ષમાં ઘણા જોરદાર સેલ્ફી કેમેરા ફોન લોન્ચ કર્યા છે. તેમાં ડુઅલ સેલ્ફી કેમેરા વાળા સ્માર્ટફોન પણ સામેલ છે. તેથી જો શાઓમી પણ સેલ્ફી સેંટ્રિક સ્માર્ટફોનની રેસમાં આવશે તો હરિફાઈ વધી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાઓમી તેને બેસ્ટ સેલ્ફી હેશટેગ સાથે પ્રોમોટ કરી રહી છે. જો કે હાલમાં સ્પષ્ટતા નથી કે સ્માર્ટફોન્સમાં બીજા સ્પેસિફિકેશન્સ શું હશે. આ કંપનીએ ભારતમાં Mi A1ને લોન્ચ કર્યો હતો પરંતુ આ સ્માર્ટફોન ચીનમાં MI 5X ના નામથી લોન્ચ કર્યો હતો. જો કે ભારતીય યુનિટમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે.
મનુ જૈને એક સેલ્ફી પણ શેર કરી છે જેમાં એક ટેબલ છે અને તેના પર કેટલીક વસ્તુઓ પણ છે. તેમણે લોકોને ગેસ કરવા કીધું છે કે, લોન્ચ થનાર સ્માર્ટફોને લાગતા કેટલાક ક્લૂ આપવામાં આવ્યા છે.
શાઓમીના વાઈસ પ્રેસિડેન્ડ અને દેશના હેડ મનુ કુમાર જૈનએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, શાઓમી ટૂંક સમયમાં બેસ્ટ સેલ્ફી સ્માર્ટ ફોન લોન્ચ કરશે. એક બ્રાન્ડ નવી સીરીઝ. અમારી પાસે તમારા માટે સરપ્રાઈઝ છે.’
નવી દિલ્લી: ચીની ટેકનોલોજી દિગ્ગજ શાઓમીએ ખાસ કરીને આજ સુધી સેલ્ફી માટે ભારતમાં કોઈ ખાસ સ્માર્ટ ફોન લોન્ચ નથી કર્યો પણ હવે કંપનીએ જાહેરાત કરી છે કે સેલ્ફી માટે ખાસ સ્માર્ટફોન લોન્ચ કરશે. શાઓમી આ ફોન 2 નવેમ્બરે દિલ્લીમાં લોન્ચ કરશે.
Redmi Note 4 ભારતમાં કંપની માટે એક ગેમ ચેન્જર તરીકે સાબિત થયો છે. એવામાં કંપની 2 નવેમ્બરે ભારતમાં Redmi Note5 લોન્ચ કરે તો નવાઈ નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -