Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યા ‘સ્માર્ટ’ શૂઝ, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi Mi Men’s Sports Shoes 2ની કિંમત ભારતમાં 2,999 રૂપિયા રાખવામાં આવી છે, જો કે શરૂઆતમાં જે ગ્રાહકો હશે તેને 500 રૂપિયાની છૂટ સાથે 2,499 રૂપિયામાં સેલ કરવામાં આવશે. આ સ્માર્ટશૂઝ 6 ફેબ્રુઆરી 2019થી ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ પર મળશે. ભારતમાં 15 માર્ચથી તે ખરીદી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppXiaomiના આ નવા સ્પોર્ટસ શૂને બ્રિદેબલ અને વોશેબલ મેશ ફેબ્રીકથી તૈયાર કરવામાં આવ્યા છે. આ કારણે શૂને સરળતાથી ધોઈ શકાય છે. આ શૂઝની ડિઝાઈન એ રીતે તૈયાર કરવામાં આવી છે જેનાથી વધારે ગ્રીપ મળશે. આ શૂ બ્લેક, ડાર્ક અને બ્લુ કલર ઓપ્શન સાથે ગ્રાહકોને મળશે.
Mi Men’s Sports Shoes 2ને 5 ઈન 1 યૂનિ મોલ્ડીંગ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે. આ અલગ અલગ મટીરિયલથી બન્યા છે. એટલે શોક-એબ્જોબેંટ, ડ્યુરેબલ અને સ્લીપ સેસીસ્ટન્ટ તેમજ 10 ફિશબોન સ્ટ્રક્ચર એક્સિડેન્ટલ સ્પ્રેન વિરૂદ્ધ સપોર્ટ કરી આરામદાયક રહે છે.
નવી દિલ્હીઃ ચીનની મોબાઈલ નિર્માતા કંપની Xiaomiએ ભારતીય બજારમાં પોતાની નવી પ્રોડક્ટ Mi Men's Sports Shoes 2ને લોન્ચ કર્યા છે. આ પ્રોડક્ટ સૌથી પહેલા કંપનીના ક્રાઉન્ડફન્ડિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -