Xiaomiએ લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, 4GB રેમ, ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે મળશે આ ફીચર્સ
ફોનની ઈન્ટરનલ મેમોરી 32 GB/ 64GB ની છે જેને કાર્ડની મદદથી વધારી શકાય છ. કનેક્ટિવિટી માટે 4G LTE, બ્લૂ ટુથ, Wi-fi, GPS/A-GPS, એક 3.5 mm હેડફોન જેક તથા માઈક્રો યુએસબીને સપોર્ટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેમેરાની વાત કરીએ તો ફોનના રિયરમાં ડ્યુલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પહેલો કેમેરા 12 મેગાપિક્સલ અને બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ સેલ્ફી માટે ખાસ છે.
આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ MIUI પર ચાલે છે. જેમાં 18:9 એસ્પેક્ટ રેશિયો સાથે 5.45 ઈંચ HD+ (720×1440 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 2GHz ઓક્ટાકોર 12 nm મીડિયા ટેક હેલિઓ P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કંપનીએ Redmi 6માં 3GB રેમ/ 32 GB સ્ટોરેજ સાથે તેની કિંમત CNY 799 (અંદાજીત 8,400 રૂપિયા) અને 4GB રેમ/ 64 GB સ્ટોરેજન (અંદાજીત 10,500 રૂપિયા) રાખવામાં આવી છે. ચીનમાં આ સ્માર્ટફોન 15 જૂનથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
નવી દિલ્હીઃ ચીનની એપલ તરીકે ઓળખાતી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ઘરેલુ બજારમાં મંગળવારે બે નવા સ્માર્ટફોન રેડમી 6 અને રેડમી 6એ લોન્ચ કર્યા છે. આ વર્ચુઅલ અસિસ્ટન્ટ Xiaoને સપોર્ટ કરશે. જણાવીએ કે રેડમી 6 વિતેલા વર્ષે લોન્ચ થયેલ રેડમી 5 અને રેડમી 6એ રેડમી 5એનું અપગ્રેડેડ વર્ઝન છે. બન્ને ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -