માત્ર 1,149 રૂપિયામાં ખરીદો Xiaomi Redmi Note 5 Pro, Flipkart પર છે સેલ
તમે આ સ્માર્ટફોન ફોન નો કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો. તમે આ સ્માર્ટફોનને 499 રૂપિયા પ્રતિ મહિનાના હપ્તા પર ખરીદી શકો છો, જોકે આ ઓફર ઇન્ડસઇન્ડ બેંક કાર્ડ પર મળી રહી છે. ઉપરાંત કંપની માસ્ટરકાર્ડ દ્વારા ફર્સ્ટ ઓનલાઈન પેમેન્ટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યારે એક્સિસ બેંકના કાર્ડનો ઉપયોગ કરવા પર 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટફોન પર ફ્લિપકાર્ટ સેલમાં 2000 રૂપિયાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યાર બાદ આ સ્માર્ટફોનની કિંમત 12,999 રૂપિયા રહી જશે. જ્યારે આ સ્માર્ટફોન પર 13,850 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે, ત્યાર બાદ તેની કિંમત 1149 રૂપિયા રહી જશે.
4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા આ સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનને તમે 499 રૂપિયા પ્રિત મહિનાના હપ્તામાં ખરીદી શકો છો. ઉપરાંત કંપની આ સ્માર્ટફોન પર અન્ય ઓફર પણ આપી રહી છે.
નવી દિલ્હીઃ જો તમે ફ્લિપકાર્ટના છેલ્લા શેલમાં શાઓમી રેડમી નોટ 5 પ્રો સ્માર્ટફોન ખરીદવાથી ચૂકી ગયા હો તો તમારા માટે બીજી તક છે. નવેમ્બરમાં ફ્લિપકાર્ટ પર બિગ દિવાળી સેલ શરૂ થઈ રહ્યું છે. આ સેલમાં કંપની અનેક ધમાકેદાર ઓફર આપી રહી છે. 5 નવેમ્બર સુધી ચાલનારા આ સેલમાં તમે માત્ર 499 રપિયા પ્રતિ મહિના હપ્તામાં રેડમી નોટ 5 પ્રો સ્માર્ટફોન ખરીદી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -