✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાનદાર ફીચર્સ સાથે Xiaomi Redmi Note 4નું વેચાણ થયું શરૂ, ઓનલાઈન બે વેબસાઇટ પર થાય છે સેલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2017 02:36 PM (IST)
1

2

ફોનના ડાઈમેંશન 151x76x8.35 મિલીમીટર અને વજન 175 ગ્રામ છે. ફોનમાં 4100 એમએએચની બેટરી છે. આ ફોન એન્ડ્રોઈડ માર્શમૈલો આધારિત મીયૂઆઈ 8 પર ચાલે છે.

3

ફોન ફિન્ગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સરની સાથે આવે છે.

4

તેના રિયર કેમેરાનો સેન્સર 13 મેગાપિક્સલ છે જે એફ/2..0 અપર્ચર, ડ્યુઅલ ટોન એલઈડી ફ્લશ અને પીડીએએફથી સજ્જ છે. સેલ્ફીના શોખીનો માટે અપર્ચર એફ/2.0, 85 ડિગ્રી વાઈડ એન્ગલની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

5

ફોનમાં હાઈબ્રિડ સિમ સ્લોટ છે, એટલે કે બીજું સિમ સ્લોટ એસડી કાર્ડ સ્લોટની ભૂમિકા પણ ભજવશે. યૂઝર 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે.

6

શ્યાઓમી રેડમી નોટ 4 ફોનમાં 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી 2.5ડી કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જીપીયૂ છે.

7

કંપનીએ ભારતમાં રેડમી નોટ 4ના ત્રણ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. વેરિઅન્ટ રેમ અને સ્ટોરેજ પર આધારિત છે. 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે.

8

હેન્ડસેટ ખરીદવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. તમને જણાવીએ કે, કંપની અનુસાર આ સેલ સ્ટોક રહેશે ત્યાં સુધી ચાલશે.

9

નવી દિલ્હીઃ ચીનની કંપની Xiaomiએ Redmi Note 4 ભારતમાં લોન્ચ કર્યો છે. Redmi Note 4નું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. આ ફોન ફ્લિપકાર્ટ ઉપરાંત કંપનીની રિટેલ વેબસાઇટ mi.com પર બપોરે 12 કલાકથી વેચાણ માટે ઉપલબ્ધ છે.

  • હોમ
  • ગેજેટ
  • શાનદાર ફીચર્સ સાથે Xiaomi Redmi Note 4નું વેચાણ થયું શરૂ, ઓનલાઈન બે વેબસાઇટ પર થાય છે સેલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.