રાજ્યમાં 27 PIની કરાઈ બદલી, જાણો ક્યા PIને ક્યાંથી બદલીને ક્યાં મૂકાયા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2017 09:44 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
ગાંધીનગરઃ આઈ.પી.એસ. અધિકારીઓની બદલીઓ બાદ હવે આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી શરૂ થઈ છે. આજે થયેલા ૨7 પોલીસ ઈન્સ્પેક્ટરના બદલી ઓર્ડરમાં અમદાવાદમાં કુલ આઠ પી.આઈ.ને નિમણૂક અપાઈ હતી, જ્યારે અમદાવાદમાંથી બે પી.આઈ.ની અમદાવાદ બહાર બદલી કરાઈ હતી. અમદાવાદમાં આવનારા પી.આઈ. પૈકી બી.પી. રોજીયા અને જે.એન. ચાવડા અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે વી.આર. મલ્હોત્રા સેક્ટર-૨ના એબ્સોકન્ડર સ્કવોડ સંભાળી ચૂકયા છે અને હાલ એ.ટી.એસ.માં હતા. જ્યારે કાલુપુર પી.આઈ. એમ.ડી. ઉપાધ્યાયને ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાં ટ્રાન્સફર અપાઈ છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ તમામ બદલી કરાયેલ પીઆઈની યાદી....
- - - - - - - - - Advertisement - - - - - - - - -