✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દારૂની મહેફિલમાં પકડાયેલા અમદાવાદના માલેતુજાર યુવક-યુવતીઓ કોણ છે? વાંચો આખું લિસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2017 10:38 AM (IST)
1

આ યુવકો હર્ષ નિલેશભાઇ કોઠારી (ઉ.વ.19 રહે.સેટેલાઇટ, અમદાવાદ), શેખર આસિમભાઇ કન્થુઆ (ઉ.વ. 21, રહે.મેમનગર), દિપેશ રાધાકિશન કૂંદનાની (ઉ.વ. 19, રહે રાધેશ્યામ પાર્ક), રવિ ચંદ્રપ્રકાશ મંગનાની (ઉ.વ. 20 રહે.નાના ચિલોડા), અમિત હરેશ સબનાની (ઉ.વ.20 રહે રહે.સરદારનગર, અમદાવાદ), અભિષેક કમલકુમાર મંગલાની (ઉ.વ.19, રહે.નાના ચિલોડા), રોહન રાજકુમાર પરીયાની (ઉ.વ.19 રહે.સરદારનગર, અમદાવાદ)નો સમાવેશ થાય છે.

2

જ્યારે પકડાયેલી યુવતીઓમાં મહિમા પ્રવિણભાઇ વાઘવા (ઉ.વ. 19 રહે.સરદારનગર, અમદાવાદ), સાક્ષી દિવાકર સકસેના (ઉ.વ.19 રહે. ડ્રાઇવઇન રોડ, અમદાવાદ), સાધુન ઘનશ્યામ ગુપ્તા (ઉ.વ.20, રહે.કુડાસણ) આયુષી આકાશી વોરા (ઉ.વ.19 રહે. સતાધાર ચાર રસ્તા), આયુષી અજીતભાઇ ચોરડીયા (ઉ.વ.19 રહે.મણીનગર) અને સાક્ષી શાંતિલાલ જીરાવાલા (ઉ.વ.19 રહે. રામનગર, અમદાવાદ)નો સમાવેશ થાય છે.

3

ગાંધીનગર: ગાંધીનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલી રાધે રેસીડેન્સીમાં અમદાવાદનાં કોલેજીયન યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા હતા. આ અંગે ઇન્ફોસીટી પોલીસને બાતમી મળતાં દરોડો પાડ્યો હતો, જેમાં અમદાવાદની જીએલએસ કોલેજનાં કોલેજીયન યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. પોલીસે દરોડો પાડી 6 યુવતીઓ તથા 7 યુવકોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવી પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો હતો.

  • હોમ
  • ગાંધીનગર
  • દારૂની મહેફિલમાં પકડાયેલા અમદાવાદના માલેતુજાર યુવક-યુવતીઓ કોણ છે? વાંચો આખું લિસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.