✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી બનવાની તક, જાણો કઈ રીતે કરશો અરજી ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Mar 2017 05:09 PM (IST)
1

તે સિવાય નોંધણી સર નિરીક્ષકની કચેરીમાં નોંધણી નીરિક્ષકની પ, નર્મદા, જળસંપતી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં મદદનીશ સંશોધન અધિકારીની પ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં નાયબ નિયામકની (આઇ.ટી.) ૧૦ની ભરતી કરવામાં આવનારી છે. ભરતી વિશેની તમામ માહિતી તથા ઓનલાઇન અરજી માટે www.gpsc.gujarat.gov.in. તથા https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ જોઇ શકાય છે.

2

આ ઉપરાંત સચિવાલય સ્ટેનોગ્રાફર સંવર્ગમાં રજીસ્ટ્રાર સચિવની ર, કિલિનિકલ સાયકોલોજીસ્ટની ર૦, જિલ્લા યુવા વિકાસ અધિકારીની રર, ન્યાય સહાયક વિજ્ઞાન કચેરીમાં સાયન્ટીફીક ઓફીસર (રસાયણ જૂથ)ની ૧૩, ઉદ્યોગ કમિશ્નર કચેરીમાં ઉદ્યોગ અધિકારીની ૭, ઉદ્યોગ અધિકારી(તાંત્રીક / મેનેજર)ની ૪ જગ્યાઓ છે.

3

સરકાર દ્વારા ભરવામાં આવનારી જગ્યાઓમાં નાયબ કલેકટરની ૪૦, ડી.વાય.એસ.પીની ર૮, જિલ્લા રજીસ્ટ્રારની ૭, નશાબંધી અને આધીકારી અધિક્ષકની ર, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની ૬, મામલતદારની ૬૯, સેકશન અધિકારીની (સચિવાલય-૯૬, GPSC-૩, વિધાનસભા-૩), ટી.ડી.ઓની ૮, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની રર, જિલ્લા, નિરીક્ષક જમીન દફતરની ૮, અન્ન અને નાગરીક પુરવઠાના મદદનીશ નિયામકની ૧પ, સરકારી શ્રમ અધિકારીની ૭, આદિજાતી વિકાસ અધિકારીની ર૧ જગ્યાનો સમાવેશ થાય છે.

4

મળતી વિગતો અનુસાર, ગુજરાત સરકાર દ્ધારા કુલ ૪ર૩ જગ્યાઓ ભરવામાં આવશે જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને રની કુલ ૩૩પ જગ્યાઓ છે જેમાં વર્ગ-૧ની ૮૩ અને વર્ગ-ર ની રપર જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ૩૩પ જગ્યાઓ માટે મહતમ શિક્ષણની યોગ્યતા ગેજ્યુએશન છે તથા વયમર્યાદા ૩પ વર્ષ રાખેલી છે. નિયમ પ્રમાણે રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને વિવિધ ક્ષેત્રે છૂટછાટ આપવામાં આવી છે.

5

અમદાવાદ: જો તમે ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી બનવાનું સપનું સેવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્ધારા GPSC વર્ગ-૧ અને ર ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ર૦૧૭ છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાતમાં ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી બનવાની તક, જાણો કઈ રીતે કરશો અરજી ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.