બિનઅનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર મેળવવા શું આપવા પડશે પુરાવા? જુઓ કેવું હશે અરજીપત્ર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jun 2018 02:38 PM (IST)
1
2
3
4
ગાંધીનગરઃ ગુજરાતના સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગઈ કાલે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે. આ અરજીપત્ર મેળવવા માટે શું પુરાવા આપવા પડશે, અરજીપત્રક કેવું હશે, તે સંપૂર્ણ વિગત અહીં મૂકી છે.