✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત વિધાનસભામાં કલંકિત પ્રકરણઃ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મારામારી, ક્યા ધારાસભ્યો બાખડ્યા ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Mar 2018 12:34 PM (IST)
1

આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે માઈક ઉગામ્યું હતું.

2

આસારામને જમીન ફાળવવાના મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલતી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને પટ્ટો કાઢીને મારવા પ્રયાસ કર્યો હતો.

3

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, વિક્રમ માડમ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાના કારણે 10 મીનિટ માટે ગૃહ મુલતવી રખાયું હતું.

4

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી એક શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે.

5

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાને બોલવા નથી દેવાતા તેવો મુદ્દો ઉપસ્થિત કરતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. વિક્રમ માડમે પોતાનું માઈક ખેંચી કાઢીને ઉગામ્યું હતું.

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાત વિધાનસભામાં કલંકિત પ્રકરણઃ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મારામારી, ક્યા ધારાસભ્યો બાખડ્યા ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.