✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગરઃ હોન્ડાસિટી કારમાં કપલ થઈ ગયું મસ્ત ને પોલીસ આવી પહોંચી, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 May 2017 10:03 AM (IST)
ગાંધીનગરઃ હોન્ડાસિટી કારમાં કપલ થઈ ગયું મસ્ત ને પોલીસ આવી પહોંચી, પછી શું થયું?
1

જોકે, નશામાં ધૂત આ કપલે કર્મચારીની વાત માની નહોતી. સરીતા ઉદ્યાન પાસે કારમાં દારૂની મહેફીલ કરતા કપલ અંગે કોઈએ ઇન્ફોસિટી પોલીસને જાણ કરતાં બંને સામે ગુનો નોંધીને કાર્ય‌વાહી હાથ ધરી છે. કારમાં દારૂની મહેફીલ માણતા યુવક અને યુવતી પકડાઇ જતા પોલીસ યુવકને મોડી રાતે ગાંધીનગર સિવિલમાં લઇ ગઇ હતી અને બ્લડ સેમ્પલ લીધા હતા.

2

ગાંધીનગરઃ શહેરના સરીતા ઉદ્યાનની બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરીને અમદાવાદનું એક કપલ હોન્ડા સિટી કારમાં બેસીને દારૂની પાર્ટી કરી રહ્યું હતું. તેમજ મ્યુઝિક સિસ્ટમનો અવાજ ફૂલ કરીને મસ્તી કરતું હતું. આ અંગેની જાણ ઇન્ફોસિટી પોલીસને થતાં પોલીસે બંનને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને બંનેને ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

3

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય મીનાક્ષીબેન દામુભાઈ રાજપૂત અને હિતેશ રમેશચંદ્ર મોડ પોતાની હોન્ડા સિટી કાર લઈને સરીતા ઉદ્યાન ફરવા માટે આવ્યા હતા. અહીં તેઓ કારમાં જ દારૂની મહેફિલ માણતા હતા. તેઓ આ સાથે કારમાં રહેલી મ્યુઝિક સિસ્ટમના અવાજને ફૂલ કરી અન્ય લોકોને પરેશાન કરી રહ્યા હતા. આ બાબતે ઉદ્યાનમા નોકરી કરતા કર્મચારીએ તેમને સમજાવ્યા હતા.

  • હોમ
  • ગાંધીનગર
  • ગાંધીનગરઃ હોન્ડાસિટી કારમાં કપલ થઈ ગયું મસ્ત ને પોલીસ આવી પહોંચી, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.