✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

GCMMFના ચેરમેનની આવતીકાલે ચૂંટણી, જાણો ભાજપના કયા નેતા છે દાવેદાર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2018 03:23 PM (IST)
1

જીસીએમએમએફ હેઠલ કુલ 18 સભ્યોનું યુનિયન આવેલું છે. 36 લાખ દૂધ ઉત્પાદકોને સાંકળી લેતા 18 સભ્યોનું યુનિયન 33 જિલ્લાઓ આવરી લે છે. જીસીએમએમએફ અમૂલ નામથી વધુ પ્રચલિત છે. 10 હજાર ડીલરો અને 10 લાખ રીટેલર્સ સાથેનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે.

2

GCMMF સાથે જોડાયેલી મંડળીઓના ચેરમેનોની બેઠક ગાંધીનગરમાં મળી હતી. જેમાં GCMMFના ચેરમેન તરીકે શંકર ચૌધરીની નિમણુંક થાય તેવા પ્રયાસો તેજ થયા છે. આ બેઠકમાં સરકારના મંત્રી કૌશિક પટેલ અને ભુપેંદ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા. ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી 29મીએ યોજાવાની છે. આ માટે જાહેરનામું બહાર પાડી દીધું છે.

3

GCMMF અમુલ બ્રાંડ સાથે જોડાયેલું છે. સાથે 38 હજાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવે છે. તેની સાથે 30 લાખ પશુપાલકો જોડાયેલા છે. 18549 ગામોમાંથી દૂધ સહકારી મંડળીઓ દ્રારા રોજનું 180 લાખ લિટર દૂર આવે છે. ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા છે.

4

હાલમાં GCMMFના ચેરમેન જેઠાભાઈ પટેલ અને વાઈસ ચેરમેન જેઠાભાઈ ભરવાડ છે. જેના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ચુક્યું છે. ત્યારે સૌની નજર GCMMFના પરિણામો છે.

5

રાજ્યના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોના પ્રમુખોની બેઠક ગાંધીનગર સર્કિટ હોઉસમાં મળી હતી. સહકારી ક્ષેત્રમાં સમરસતા બની રહે તે માટે ભાજપના નેતાઓની હાજરીમાં બેઠક મળી હતી.

6

ગાંધીનગર: ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી આવતી કાલે યોજાવાની છે. ત્યારે GCMMFની ચૂંટણી સમરસ બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ ચૂંટણીમાં શંકર ચૌધરી સાથે રામસિંહ પરમાર અને જેઠા પટેલ પણ રેસમાં છે.

  • હોમ
  • ગાંધીનગર
  • GCMMFના ચેરમેનની આવતીકાલે ચૂંટણી, જાણો ભાજપના કયા નેતા છે દાવેદાર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.