✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના 14 IPSને અપાઇ બઢતી, જાણો કોને કયા ગ્રેડમાં મુકાયા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jun 2018 12:02 PM (IST)
1

1993 બેચ ના 4 આઇપીએસ અધિકારીઓને આઈજીમાંથી એડિજીપીમાં પ્રમોશન અપાયું છે, જેમાં જી. એસ. મલિક, હસમુખ પટેલ, ડો. નીરજા ગોટરૂ રાવ અને જે. કે. ભટ્ટનો સમાવેશ થાય છે.

2

ગાંધીનગરઃ રાજ્યના આઈપીએસ બેડામાં બઢતીનો દોર શરૂ થયો છે. 14 આઈપીએસને બઢતી આપવામાં આવી છે, જેમાં ચાર અધિકારીને AGDP તરીકે, ચાર અધિકારીને આઇજી તરીકે, જ્યારે 6 અધિકારીને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બઢતીના આદેશ અપાયા છે.

3

2000ની બેચના 4 અધિકારીઓની ડીઆઈજીમાંથી આઈજી તરીકે બઢતી કરવામાં આવી છે, જેમાં વી ચંદ્રશેખર, નિપુના તોરવણે, એમ.એમ અનારવાલા અને ડી બી વાઘેલાનો સમાવેશ થાય છે.

4

જ્યારે 2005ની બેચના 6 અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અપાયો છે, જેમાં મનીંદર પવાર, હિમાંશુ શુકલા, રાઘવેન્દ્ર વત્સ, પ્રેમવીર સિંહ, એમ એસ ભરાડા અને એચ આર ચૌધરીનો સમાવેશ થાય છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાતના 14 IPSને અપાઇ બઢતી, જાણો કોને કયા ગ્રેડમાં મુકાયા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.