ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના 5 અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ડી બી રહેવરની વૂડાના સીઈઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે, જ્યારે પી પી પટેલની રૂરલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે. જે કે પટેલની ભાવનગર અર્બન ડેવલપેમેંટ ઓથોરિટીમાં બદલી કરવામાં આવી છે. બી જે પટેલની ગાંધીનગર રેરામાં નિમણુંક, જ્યારે આર જી ચૌધરીની ઉત્તર મધ્ય ગુજરાત ઈરિગેશનના અધિક કલેક્ટર તરેક નિમણુંક કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગાંધીનગર: ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડી બી રહેવર, પી પી પટેલ, જે કે પટલે, બી જે પટેલ અને આરજી ચૌધરીની બદલી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -