✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં પહેલા તબક્કાની તમામ 89 બેઠકો પર કોની કોની છે ટક્કર? સંપૂર્ણ વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2017 11:09 AM (IST)
1

ગાંધીનગરઃ આગામી વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધું છે. ઉમેદવારોના નોમિનેશન બાદ પ્રથમ તબક્કામાં કોણ કોની સામે ચૂંટણી જંગ ખેલશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જોકે, અંતિમ ચિત્ર તો ઉમેદવારી પત્રક પાછા ખેંચાયા બાદ જ સ્પષ્ટ થશે. કોગ્રેસ ગઠબંધનને કારણે માંગરોળ અને દેડિયાપાડા બેઠક પર ચૂંટણી નહીં લડે. 9 ડિસેમ્બરના રોજ થનારા મતદાન માટે 1700થી વધુ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું છે. જેમાં 1215 ઉમેદવારી પત્ર તો ફક્ત અંતિમ દિવસે ભરાયા હતા. જેમાંથી સુરતમાં સૌથી વધુ 246 ઉમેદવારો દ્ધારા ઉમેદવારીપત્ર ભરાયા હતા.

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાતમાં પહેલા તબક્કાની તમામ 89 બેઠકો પર કોની કોની છે ટક્કર? સંપૂર્ણ વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.