ભાજપે રચી પ્રદેશ ચૂંટણી સંકલ્પ સમિતી, જાણો કોનો કોનો કરાયો સમાવેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Apr 2017 09:52 AM (IST)
1
હર્ષદ પટેલ, ભરત ડાંગર, જગદીશ ભાવસાર, યમલ વ્યાસ, રશ્મિભાઈ પટેલ
2
જયનારાયણ વ્યાસ, મોતિસિંહ વસાવા, અમોહ શાહ, ભરત કાનાબાર
3
પ્રદિપસિંહ જાડેજા, શંકરભાઈ ચૌધરી, ભાવનાબેન દવે, ભરત પંડ્યા
4
યાદી અનુસાર ભરત ભાઈ ગરીવાલાને સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત કુલ 13 સભ્યોના નામ આ યાદીમાં સામેલ છે.
5
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થવાની અટકવો વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભારતીય જના પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બુધવારે સંકલ્પપત્ર સમિતિની જાહેરાત કરી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો કોનો કોનો સમાવેશ આ સમિતિમાં કરવામાં આવ્યો છે.