✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોળકામાં ઈજનેરી કોલેજ બનશે, હાલોલમાં ડિપ્લોમા કોલેજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2017 02:07 PM (IST)
ધોળકામાં ઈજનેરી કોલેજ બનશે, હાલોલમાં ડિપ્લોમા કોલેજ
1

જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી અને ગોધરા ખાતે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી કેમ્પસના બાંધકામ માટે 52 કરોડની જોગવાઈ કરવામા આવી છે. સરકારી અને સહાયક અનુદાન મેળવતી 1000 શાળાઓને જિમ્નેશિયમની સગવડો પૂરી પાડવામાં આવશે. જેના માટે 2.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

2

ગાંધીનગરઃ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરતાં નાણાં મંત્રી નીતિન પટેલે હાલોલના આદિજાતિ વિસ્તારમાં પાંચ ડિપ્લોમા અભ્યાસક્રમો સાથેની એક નવી સરકારી પોલિટેકનીક કોલેજ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે પીપીપી ધોરણે ઈજનેરી અને આનુષંગિક અભ્યાસક્રમો માટે નવી કોલેજો શરૂ કરવામાં આવશે.

  • હોમ
  • ગાંધીનગર
  • ધોળકામાં ઈજનેરી કોલેજ બનશે, હાલોલમાં ડિપ્લોમા કોલેજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.