✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પટેલ યુવકે રૂપાણીને પૂછ્યું- તમારા સુધી દારૂના હપ્તા પહોંચે છે? બીજા કેવા રસપ્રદ સવાલ પૂછાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2016 12:33 PM (IST)
પટેલ યુવકે રૂપાણીને પૂછ્યું- તમારા સુધી દારૂના હપ્તા પહોંચે છે? બીજા કેવા રસપ્રદ સવાલ પૂછાયા

ગાંધીનગરઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ટિ્વટર ટાઉનહોલ’ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રૂપાણીએ લોકોના સવાલોના જવાબો આપ્યા હતા. ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમમાં જોડાનારા વિજય રૂપાણી દેશના પ્રથમ મુખ્યમંત્રી બનશે.

1

એક પાટીદાર યુવકે વિજય રૂપાણીએ સવાલ કર્યો હતો કે તમારા સુધી દારૂના હપ્તા પહોંચે છે. જોકે હજુ સુધી રૂપાણીએ આ સવાલનો જવાબ આપ્યો નથી. વિજય રૂપાણીના ટ્વિટર પર 44 હજાર ફોલોઅર્સ ધરાવે છે. અહીં રૂપાણીને પૂછવામાં આવેલા અન્ય રસપ્રદ સવાલો રજૂ કરવામાં આવ્યા છે.

2

ગાંધીનગરઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ટિ્વટર ટાઉનહોલ’ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રૂપાણીએ લોકોના સવાલોના જવાબો આપ્યા હતા. ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમમાં જોડાનારા વિજય રૂપાણી દેશના પ્રથમ મુખ્યમંત્રી બનશે.

3

4

5

6

7

8

9

  • હોમ
  • ગાંધીનગર
  • પટેલ યુવકે રૂપાણીને પૂછ્યું- તમારા સુધી દારૂના હપ્તા પહોંચે છે? બીજા કેવા રસપ્રદ સવાલ પૂછાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.