ગુજરાતમાં આગામી ત્રણ મહિનામાં શિક્ષકોની થશે ભરતી, જાણો ક્યાં અને કેટલી થશે ભરતી
જ્યારે પ્રાથમિક શિક્ષકો 1000, મુખ્ય શિક્ષત 2300, માધ્યમિક શિક્ષક 5500, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તથા આર્ટ્સ-સાયન્સ કોલેજોમાં 973 જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બળાપો કાઢતા કહ્યું હતું કે રાજ્યની શાળાઓમાં આજે પણ પાંચ ટકા શિક્ષકો યોગ્ય લાયકાતવાળા નથી. તેઓને માત્ર બદલી કરાવવામાં જ રસ છે. પોતે શાળામાં ભણાવવાના દલે બીજાનો શાળામાં ભણાવા માટે મોકલી આપે છે!
આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં કુલ 17849 જેટીલ જગ્યાઓ પારદર્શક રીતે ભરવામાં આવશે. આ ભરતી અંતર્ગત પોલિટેકનિક કોલેજોમાં 1076થીવધુ, પ્રાથમિક શાળાઓમાં 7000 ભરતી કરાશે.
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે 17849 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ વાત ખુદ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. ગાંધીગરમાં 764 વ્યાખ્યાઓને નિમણુક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાને આ વાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -